________________
૧૭૨
धर्मपरीक्षा माग-२ | था-६६ 'से अभिक्कममाणे पडिक्कममाणे संकुचमाणे पसारमाणे विणिवट्टमाणे संपलिज्जमाणे एगया गुणसमिअस्स रीयंतो कायसंफासं समणुचिन्ना एगइआ पाणा उद्दाइंति, इहलोगवेदणवेज्जावडियं जं आउट्टिकयं कम्मं तप्परिन्नाय विवेगमेति, एवं से अप्पमादेणं विवेगं किट्टइ वेयवीत्ति ।।' ।
अथतेद्वृत्तिः-से इत्यादि । स-भिक्षुः, सदा गुर्वादेशविधायी एतद्व्यापारवान् भवति, तद्यथा-अभिक्रामन्= गच्छन्, प्रतिक्रामन् निवर्तमानः, सङ्कुचन्-हस्तपादादिसङ्कोचनतः, प्रसारयन् हस्तादीनवयवान्, विनिवर्तमानः समस्ताशुभव्यापारात्, सम्यक् परिः समन्ताद् हस्तपादादीनवयवांस्तन्निक्षेपस्थानानि वा रजोहरणादिना मृजन् संपरिमृजन्, गुरुकुलवासे वसेदिति सर्वत्र संबन्धनीयम् । तत्र निविष्टस्य विधिः-भूम्यामेकमूरुं व्यवस्थाप्य द्वितीयमुत्क्षिप्य तिष्ठेत्, निश्चलस्थानासहिष्णुतया भूमी प्रत्युपेक्ष्य प्रमृज्य(मार्य) च कुक्कुटीविजृम्भितदृष्टान्तेन सङ्कोचयेत्प्रसारयेद्वा, स्वपन्नपि मयूरवत् स्वपिति, स किलान्यसत्त्वभयादेकपार्श्वशायी सचेतनश्च स्वपिति, निरीक्ष्य च परिवर्तनादिकाः क्रिया विधत्ते इत्येवमादि संपरिमृजन् सर्वाः क्रियाः करोति । एवं चाप्रमत्ततया पूर्वोक्ताः क्रियाः कुर्वतोऽपि कदाचिदवश्यंभावितया यत्स्यात्तदाह-एगया इत्यादि । एकदा-कदाचिद्, गुणसमितस्य-गुणयुक्तस्याप्रमत्ततया यतेः, रीयमाणस्य-सम्यगनुष्ठानवतोऽभिक्रामतः प्रतिक्रामतः सङ्कुचतः प्रसारयतो विनिवर्तमानस्य संपरिमृजतः कस्याञ्चिदवस्थायां, कायः शरीरं, तत्संस्पर्शमनुचीर्णाः कायसङ्गमागताः संपातिमादयः प्राणिन एके परितापमाप्नुवन्ति, एके ग्लानतामुपयान्ति, एकेऽवयवविध्वंसमापद्यन्ते ।
અને તેની વૃત્તિ કહીએ છીએ – હંમેશા ગુરુના આદેશનું પાલન કરનાર તે ભિક્ષુ આવી પ્રવૃત્તિવાળો બને. જેમ કે જતો હોય, પાછો આવતો હોય, હસ્તપાદાદિને સંકોચતો હોય, પહોળા કરતો હોય, સમસ્ત અશુભવ્યાપારથી પાછો ફરતો હોય, હાથ-પગ વગેરે અવયવોને કે તેને મૂકવાના સ્થાનોને રજોહરણાદિથી ચારે બાજુએ પ્રમાર્જતો હોય. આવું કરતો તે ગુરુકુલવાસમાં રહે. તેમાં બેસેલા સાધુનો વિધિ-જમીન પર એક ઉરુને સ્થાપીને બીજીને ઊંચી રાખે. એ રીતે નિશ્ચલ રહેવા સમર્થ ન હોય તો ભૂમિને જોઈને, પ્રમાર્જીને કૂકડીની ચેષ્ટાના દૃષ્ટાન્ન મુજબ તેનું સંકોચન કે પ્રસારણ કરે. સૂએ તો પણ મોરની જેમ. તે બીજા જીવોના ભયથી એક પડખે સૂએ છે તેમજ જાગ્રત જેવો જ સૂએ છે. વળી તે જોઈને પડખું ફેરવવાની વગેરે ક્રિયા કરે છે... તેમ તે સાધુ પણ સારી રીતે પ્રમાર્જનાદિપૂર્વક સર્વ ક્રિયાઓ કરે છે. આમ અપ્રમત્તતાપૂર્વક ઉક્ત ક્રિયા કરતા સાધુથી ક્યારેક અવશ્યભાવી તરીકે જે થાય છે તે કહે છે – અપ્રમત્તતાના કારણે ગુણવાળા તેમજ ગમન, આગમન, સંકોચન, પ્રસારણ, અશુભ વ્યાપારોથી વિનિવર્તન તેમજ સંપરિમાર્જન વગેરે સમ્યફ અનુષ્ઠાનવાળા સાધુના શરીરને કોઈક અવસ્થામાં સ્પર્શેલા સંપાતિમ વગેરે જીવોમાંથી કોઈક પરિતાપ પામે છે, કોઈક ગ્લાનિ પામે છે, કોઈકના અવયવો તૂટી
१. सोऽभिक्रामन् प्रतिक्रामन् सङ्कुचन प्रसारयन् विनिवर्तमानः संपरिमृजन् एकदा गुणसमितस्य रीयमाणस्य कायस्पर्श समनुचीर्णा
एके प्राणिनोऽपद्रान्ति, इहलोकवेदनवेद्यापतितं यदाकुट्टिकृतं कर्म तत्परिज्ञाय विवेकमेति, एवमप्रमादेन विवेकं कीर्तयति वेदविद् ।