________________
૧૪૮
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૯
अहिच्छसी जंति ण ते उ(य) दूरं संखोभिया तेहऽवरे वयंती । उड्डे अहेयावि चउद्दिसंपि पूरिंति लोगं तु खणेण सव्वं ।।३९२३।।
अथाचार्य! त्वमिच्छसि मन्यसे, ते च वस्त्रच्छेदनसमुत्थाः शब्दपक्ष्मवातादिपुद्गला न दूरं लोकान्तं यान्ति, तर्हि तैः संक्षोभिताश्चालिताः सन्तोऽपरे व्रजन्ति, एवमपरापरपुद्गलप्रेरिताः पुद्गलाः प्रसरन्तः क्षणेनोर्ध्वमधस्तिर्यक्चतसृष्वपि दिक्षु सर्वमपि लोकमापूरयन्ति ।। यत एवमतः - विनाय आरंभमिणं सदोसं तम्हा जहालद्धमहिछिएज्जा । वुत्तं सएओ खलु जाव देही ण होइ सो अंतकरी तु ताव ।।३९२४ ।।
इदमनन्तरोक्तं सर्वलोकपूरणात्मकमारंभं सदोषं सूक्ष्मजीवविराधनया सावा, विज्ञाय तस्मात्कारणाद् यथालब्धं वस्त्रमधितिष्ठेत् न छेदनादिकं कुर्याद् । यत उक्तं भणितं व्याख्याप्रज्ञप्तौ यावदयं देही जीवः सैजः सकंपश्चेष्टावानित्यर्थः, तावदसौ कर्मणो भवस्य वाऽन्तकारी न भवति । तथा च तदालापकः - 'जावणं एस जीवे सया समिअं एअइ वेअइ चलइ फंदइ घट्टइ खुब्भइ उदीरइ तं तं भावं परिणमइ ताव णं तस्स जीवस्स अंते अंतकिरिया ण भवई' त्ति ।
तथा च हिंसाऽन्वितयोगत्वेन वस्त्रच्छेदनव्यापारवतो हिंसकत्वमापादयन्तं पूर्वपक्षिणं प्रत्य
વગેરે પ્રસરતા પ્રસરતા સંપૂર્ણ લોકને ભરી દે છે. હવે જો આચાર્ય!તમે એવું માનતા હો કે વસ્ત્રછેદનમાંથી ઊઠેલા શબ્દ પલ્મ-વાયુ વગેરેના પુદ્ગલો દૂર લોકાન્ત સુધી જતા નથી, તો પણ તેઓ વડે સંશોભિત થયેલા બીજા પુદ્ગલો ઓર થોડા આગળ જશે. તેઓથી સંક્ષોભિત થયેલા યુગલો ઓર આગળ.. એમ બીજા બીજા પુદ્ગલોથી ઘેરાયેલા પુદગલો પ્રસરતાં પ્રસરતાં ઉર્ધ્વ-અધો-તિચ્છલોકમાં ચારે દિશાઓમાં ક્ષણવારમાં સંપૂર્ણ લોકને વ્યાપ્ત કરી દે છે. તેથી આ સર્વલોક પૂરણાત્મક આરંભને, સૂક્ષ્મ જીવવિરાધનાના કારણે સાવદ્ય જાણીને વસ્ત્ર જેવું મળે તેવું વાપરવું, પણ તેના છેદનાદિ કરવા નહિ. કારણ કે ભગવતીસૂત્રમાં કહ્યું છે કે “જ્યાં સુધી આ જીવ સએજ=સકંપન્નચેષ્ટાવાનું છે ત્યાં સુધી કર્મનો કે ભવનો અંત કરનારો બની શકતો નથી.' ભગવતીસૂત્રનો તે આલાવો આ પ્રમાણે – “જયાં સુધી આ જીવ હંમેશા સમિયં=સપ્રમાણ એજનાદિ કરે છે, તે તે ભાવે પરિણમે છે ત્યાં સુધી તે જીવના મરણાંતે અંતક્રિયા થતી નથી. (આનો વિશેષ અર્થ ૬૧મી ગાથાની વૃત્તિમાંથી જોઈ લેવો.).
१. अथेच्छसि यान्ति न ते तु दूरं संक्षोभिता तैरपरे व्रजन्ति । ऊर्ध्वमधोऽपि चतुर्दिक्ष्वपि पूरयन्ति लोकं तु क्षणेन सर्वम् ।। २. विज्ञायारम्भमिदं सदोषं तस्माद्यथालब्धमधितिष्ठेत् । उक्तं सकंपः खलु यावद्देही न भवति स अंतकारी तु तावत् ॥ ३. यावदेष जीवः सदा समितमेजते व्येजते चलति स्पन्दते घट्टयति क्षुभ्यति उदीरयति तत्तद्भावं परिणमति तावत्तस्य जीवस्य
अन्तेऽन्तक्रिया न भवतीति ।