________________
૧૫૩
કેવલીમાં દ્રવ્યહિંસા: કલ્પભાષ્યનો અધિકાર ___ अदोसवं ते जइ एस सद्दो अण्णोवि कम्हा ण भवे अदोसो । अहिच्छया तुज्झ सदोस एक्को एवं सती कस्स भवे ण सिद्धी ।।३९२८ ।।
'यद्येष त्वदीयः शब्दोऽदोषवान्, ततोऽन्योऽपि वस्त्रच्छेदनादिसमुत्थः शब्दः कस्माददोषो न भवेत्? तस्यापि प्रमाणातिरिक्तपरिभोगविभूषादिदोषपरिहारहेतुत्वात् । अथेच्छया स्वाभिप्रायेण तवैको वस्त्रच्छेदनशब्दः सदोषोऽपरस्तु निर्दोषः, एवं सति कस्य न स्वपक्षसिद्धिर्भवेत्? सर्वस्यापि वा गाढवचन(वागाडम्बर)मात्रेण भवत इव स्वाभिप्रेतार्थसिद्धिर्भवेदिति भावः । ततश्चास्माभिरप्येवं वक्तुं शक्यं 'योऽयं वस्त्रच्छेदनसमुत्थः शब्दः स निर्दोषः, शब्दत्वाद्, भवत्परिकल्पितशब्दवद्' इत्यादि ।।'
तत्तस्मात्कारणात्तत्र वस्त्रच्छेदाधिकारे संमतिवचनं प्रज्ञप्तेः 'जाव णं एस जीवे' इत्यादि नान्यार्थं किंत्वेजनादिक्रियाणामारंभाविनाभावित्वप्रतिपादकमेव, अन्यथैतदर्थसमर्थनार्थमेतत्सूत्रमुपन्यस्तवन्तं तं पूर्वपक्षिणमन्यार्थप्रदर्शनेनैतदभिप्रायानभिज्ञमवक्ष्यत् कल्पभाष्यकृदिति । अस्मादेव भगवतीसूत्रादबाधितयथाश्रुतार्थाद् यावदेजनादिक्रिया तावदारंभादिसंभवः, इति केवलिनो द्रव्यहिंसायां न सन्देह इति भावः ।।६०॥ एतदेव स्पष्टयति
किरिआओ अंतकिरियाविरोहिणीओ जिणेण भणिआओ । आरंभाइजुआओ मंडियपुत्तेण पुढेणं ।।६१।।
નિર્દોષ છે? તો એનો જવાબ આવો જાણ-જો તારો એ શબ્દ નિર્દોષ છે તો વસ્ત્રછેદનાદિથી થયેલ શબ્દ પણ શા માટે નિર્દોષ ન હોય? કેમકે એ પણ, કહેલ પ્રમાણથી વધુ વસ્ત્રનો પરિભોગ-વિભૂષા વગેરે રૂપ મોટા દોષોના પરિવારના હેતુભૂત છે. “વસ્ત્રછેદનાદિનો શબ્દ સદોષ છે અને નિષેધક શબ્દ નિર્દોષ છે' એવી બસ તારી ઈચ્છા માત્ર જ હોય અને એટલા માત્રથી જ અભિપ્રેત અર્થની સિદ્ધિ થઈ જવાની હોય તો તો દુનિયામાં કોની સ્વપક્ષસિદ્ધિ ન થાય? અર્થાત્ વાણીના વિલાસ માત્રથી તો તારી જેમ દરેકની પોત પોતાની માન્યતાની સિદ્ધિ થઈ જાય. અને તો પછી તો અમે પણ કહી શકીશું કે -વસ્ત્રછેદનથી थये सवा निषीय छ, म २०६३५ छ, म त त्यो नि श६." ॥com
પોતે કહેલી વાતનું જ સમર્થન કરવા ગ્રન્થકાર કહે છે
ગાથાર્થ મંડિતપુત્ર વડે પૂછાયેલા શ્રી વર્ધમાનસ્વામીપ્રભુએ “એજનાદિ ક્રિયાઓ આરંભાદિને નિયત હોઈ અંતક્રિયાને વિરોધી હોય છે” એવું કહ્યું છે.
-
-
-
-
-
१. अदोषवान् तव यद्येषः शब्दोऽन्योऽपि कस्मात् न भवेददोषः । अथेच्छया तव सदोष एक, एवं सति कस्य भवेन्न सिद्धिः ॥