________________
૧૧૦
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૫ एवं धार्मिकानुष्ठानमात्रे वक्तव्ये 'सविशेषणे०' इत्यादिन्यायेन विधिनिषेधमुखेन यतनाऽयतनाविषयक एव जिनोपदेशः संपन्नः, तथा च जीवरक्षार्थ यतनोपादेयत्वेन कल्प्या, अयतना च जीवघातहेतुत्वेन हेयत्वेनाऽकल्प्येत्येवं विधिनिषेधमुखेन वस्तुस्वरूपावबोधको जिनोपदेशो मन्तव्यः । एवं छद्मस्थसंयतानां ज्ञानाद्यर्थमपवादपदप्रतिषेवणेऽप्यनादिसिद्धकल्प्यत्वादिलक्षणवस्तुस्वरूपावबोधको जिनोपदेशो भवति । यथा साध्व्या उपसर्गकर्तारमधिकृत्य पंचिंदियववरोवणा कप्पित्ति निशीथचूर्णावुक्तं, न पुनः ‘स हन्तव्यः' इति विधिमुखेन जिनोपदेशो भवति, 'सव्वे पाणा सव्वे भूआ सव्वे जीवा सव्वे सत्ता ण हंतव्वा' इत्याद्यागमेन विरोधप्रसङ्गात् । यच्च दशाश्रुतस्कन्धचूर्णो अवण्णवाइं पडिहणेज्जत्ति भणितं, तदाचार्यशिष्याणां परवादनिराकरणे सामर्थ्य दर्शितम् । यथा-'मिच्छदिट्ठीसु पडिहएसु सम्मत्तं
ઉપાદેય હોવાથી કલ્થ બને છે. વળી એ જ ક્રિયા આ બન્ને વિશેષણ શૂન્ય હોય તો માત્ર જોય જ રહે છે.
| (સર્વત્ર વિધિ-નિષેધ જયણા-અજયણાના જ - પૂર્વપક્ષ) આ રીતે દરેક ધાર્મિક અનુષ્ઠાન અંગે વિચારીએ તો જણાય છે કે ‘સવિશેષ...' ઇત્યાદિ ન્યાય મુજબ વિધિ-નિષેધ દ્વારા યતના-અયતના અંગે જ જિનોપદેશ છે. અર્થાત્ જિનોપદેશથી જે જે વિધાન થયા છે તે બધા જયણા અંગેના જ છે અને જે જે નિષેધ થયા છે તે પણ અજયણા અંગેના જ છે. તેથી જયણા જીવરક્ષા માટે હોઈ ઉપાદેય હોવાથી કથ્ય છે અને અજયણા જીવઘાતના હેતુભૂત હોઈ હેય હોવાના કારણે અકથ્ય છે' ઇત્યાદિરૂપે જિનોપદેશ વિધિ નિષેધ દ્વારા વસ્તુસ્વરૂપને જણાવનાર છે એ માનવું જોઈએ. આ ધાર્મિક અનુષ્ઠાન અંગેની વાત કરી. એમ છદ્મસ્થસંયતો જ્ઞાન વગેરે માટે જે અપવાદ સેવે છે તેમાં પણ જિનોપદેશ અનાદિસિદ્ધ એવા કધ્યત્વ વગેરે રૂપ વસ્તુ સ્વરૂપને જ જણાવનારો હોય છે. પણ એ વખતે જીવ વિરાધના કરવી જોઈએ-કરો' ઇત્યાદિ વિધિ રૂપે હોતો નથી. જેમ કે - સાધ્વીને ઉપસર્ગ કરનારાને ઉદ્દેશીને “પંચેન્દ્રિયની હત્યા કલ્પ' એવું નિશીથચૂર્ણિમાં કહ્યું છે. અર્થાતુ એમાં રહેલા કધ્યત્વ સ્વરૂપને જ તે જણાવે છે. કિન્તુ “તે હણવા યોગ્ય છે' ઇત્યાદિ વિધિમુખે જિનોપદેશ હોતો નથી. કારણ કે એ જિનોપદેશ જો એ રીતે હોય તો “સર્વ પ્રાણીઓ, સર્વ ભૂત, સર્વ જીવ, સર્વ સત્ત્વોને હણવા નહિ' ઇત્યાદિ આગમવચનનો વિરોધ થાય. વળી દશાશ્રુતસ્કંધની ચૂર્ણિમાં “અવર્ણવાદીને પડિહણવો' ઇત્યાદિ જે કહ્યું છે તેનાથી જૈનશાસન વગેરેની નિંદા કરનારને - વિરુદ્ધ બોલનારને મારી નાંખવાનું વિધાન નથી કર્યું કે જેથી ઉક્ત આગમ સાથે વિરોધ આવે) પણ “આચાર્ય અને શિષ્યો પર
-- - - - - - - - - - - - ૨. પદ્રિવ્યપરોપા વસ્થા २. सर्वे प्राणाः सर्वे भूताः सर्वे जीवाः सर्वे सत्त्वा न हन्तव्याः। ३. अवर्णवादिनं प्रतिहन्यात् । ४. मिथ्यादृष्टिषु प्रतिहतेषु सम्यक्त्वं स्थिरं भवति ।
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-