________________
TO
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩ णोच्यते, तदसत्, निश्चयतः सर्वत्र संयमप्रत्ययनिर्जरायामध्यात्मशुद्धिरूपस्य भावस्यैव हेतुत्वात्, तदङ्गभूतव्यवहारेण चापवादपदादिप्रत्ययाया हिंसाया अपि निमित्तत्वे बाधकाभावात्, 'जे आसवा ते परिस्सवा' इत्यादिवचनप्रामाण्यात् । निमित्तकारणोत्कर्षापकर्षां च न कार्योत्कर्षापकर्षप्रयोजको, इति न निर्जरोत्कर्षार्थं तादृशहिंसोत्कर्षाश्रयणापत्तिः । यच्च 'जा जयमाणस्स' इत्यादिवचनपुरस्कारेण वर्जनाऽभिप्रायेणानाभोगजन्याऽशक्यपरिहारहिंसायाः प्रतिबन्धकाभावत्वेन कारणत्वाभिधानं तत्तु तद्वृत्त्यर्थानाभोगविजृम्भितं, तत्रापवादप्रत्ययाया एव हिंसाया व्याख्यानात् । तथा हि'यतमानस्य सूत्रोक्तविधिसमग्रस्य-सूत्रोक्तविधिपरिपालनपूर्णस्य, अध्यात्मविशोधियुक्तस्य रागद्वेषाभ्यां रहित
સંભવતો ન હોઈ સાધુની નઘુત્તાર વગેરે ક્રિયામાં અનાભોગજન્ય અશક્યપરિહારરૂપે જ જીવવિરાધના માનવી જોઈએ. અને તેથી કેવળીઓને “અનાભોગ જ ન હોઈ દ્રવ્યહિંસા માનવી જ ન જોઈએ.
નિશ્ચયનયે વિરાધના નિર્જરાનો હેતુ જ નથી - ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષ - ખોટી ખોટી કલ્પનાઓના તરંગો રચવાના રસવાળા પૂર્વપક્ષીએ કહેલી આ વાતો જૂઠી જાણવી. કારણ કે સંયમ નિમિત્તે થતી બધી નિર્જરાઓ પ્રત્યે નિશ્ચયથી અધ્યાત્મશુદ્ધિરૂપ ભાવ જ હેતુ છે, જીવવિરાધના વગેરે નહિ. નિશ્ચયના અંગભૂત વ્યવહારનયે અપવાદપદાદિનિમિત્તક હિંસા પણ તેમાં નિમિત્ત બનવામાં કોઈ બાધક નથી કારણ કે “ને માસવા" જે આશ્રવો હોય છે તે પરિશ્રવસંવર બની જાય છે” ઈત્યાદિ પ્રમાણભૂત વચનથી એ વાત જણાય છે. આશય એ છે કે પૂર્વપક્ષીએ જીવવિરાધનાને જે પ્રતિબંધકાભાવ તરીકે નિર્જરાની કારણ કહી છે એવું નથી.
પ્રશ્નઃ જો એ પ્રતિબંધકાભાવ તરીકે કારણ નથી તો તપ વગેરેની જેમ વધુને વધુ કેમ ન કરવી જોઈએ?
ઉત્તરઃ નિમિત્તકારણના ઉત્કર્ષ - અપકર્ષ કંઈ કાર્યના ઉત્કર્ષ - અપકર્ષ (વત્તા-ઓછાપણાં)માં પ્રયોજક નથી. દાંડા વધારે હોવા માત્રથી કંઈ ઘડા ઘણા (કે મોટા) બની જતા નથી. તેથી નિર્જરારૂપ કાર્યના ઉત્કર્ષ માટે નિમિત્તકારણરૂપ હિંસા વધારવાની આપત્તિ આવતી નથી. વળી ‘ના નયણાસ.. ઇત્યાદિ વચનને આગળ કરીને “અનાભોગજન્યઅશક્યપરિહારરૂપ હિંસા વર્જનાભિપ્રાયદ્વારા પ્રતિબંધકાભાવ તરીકે નિર્જરાનું કારણ બને છે' ઇત્યાદિ જે કહ્યું તે તો તે સૂત્રવચનની વૃત્તિના અર્થના અજ્ઞાનનું જ ફળ છે, કારણ કે તે વૃત્તિમાં આ નિર્જરાફલક વિરાધના તરીકે અપવાદપદભાવી વિરાધનાની જ વાત કરી છે. અને અપવાદપદભાવી વિરાધનામાં તો અનાભોગજન્યત્વકે વર્જનાભિપ્રાય હોતો નથી.) તે વૃત્તિ આ રીતે - “જયણાપૂર્વક પ્રવર્તતા, સૂત્રોક્તવિધિનું પરિપાલન કરવાથી પૂર્ણ
૨. જે માત્ર વાસ્તે પરસ્ત્રવાઃ.