________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩
आदिशब्दात् तत्तदपवादपदाश्रयणेन तथा तथा प्रवचनदुष्टनिग्रहादिपरपीडाग्रहस्तेषां करणं, तत्करणमेव प्राग्निषिद्धहिंसादिकरणमेव प्राप्तम् । कुतः? इत्याशङ्क्याह-अनुबन्धतोऽनुगमात् तथा तत्प्रकारायाः परपीडाया इत्येष चालनारूपो वाक्यार्थ इत्यर्थः ।।
अविहिकरणंमि आणाविराहणादुट्ठमेव एएसिं । तो विहिणा जइअव्वंति महावक्कत्थरूवं तु ।।८६७ ।। व्याख्या-अविधिकरणेऽनीतिविधाने चैत्यगृहलोचादेरर्थस्य आज्ञाविराधनाद्-भगवद्वचनविलोपनाद् दुष्टमेव एतेषां चैत्यगृहादीनां करणं, तत्र चेयमाज्ञा -
जिनभवनकारणविधिः शुद्धा भूमिर्दलं च काष्ठादि । भृतकानतिसन्धानं स्वाशयवृद्धिः समासेन ।। (षोडશવ૦ ૬/૩)
लोचकर्मविधिस्तु - धुवलोओ अ जिणाणं वासावासेसु होइ थेराणं । तरुणाणं चउमासे वुड्डाणं होइ छम्मासे ।। इत्यादि,
तत्तस्माद् विधिना=जिनोपदेशेन यतितव्यं - इत्येवं महावाक्यार्थस्य प्राक्चालितप्रत्यवस्थानरूपस्य, रूपं तु स्वभावः पुनः ।। महावाक्यार्थमेव गाथापूर्वार्धनोपसंहरनैदम्पर्यमाह -
છે (વાળ ઉખેડવામાં આવે છે) તે તેમજ (આદિ શબ્દથી) અપવાદપદે પ્રવચનદુષ્ટવ્યક્તિઓનો નિગ્રહ વગેરે રૂપ જે પરપીડા કરવામાં આવે છે તે, આ બધામાં તો “કોઈપણ જીવોને પીડા કરવી નહિ' ઇત્યાદિ આ પદાર્થથી જેનો નિષેધ કર્યો છે તે પરપીડાને જ કરવા રૂપ બની જશે, કારણ કે એ દરેકમાં તેવી પરપીડા સંકળાયેલી છે. એટલે જિનમંદિર - લોચ વગેરે કરવા એ નિષિદ્ધના સેવનરૂપ બની જવાની આપત્તિ આવી. આ ચાલનારૂપ વાક્યર્થ કહ્યો. (હવે વ્યાખ્યાનું અન્ય અંગ પ્રત્યવસ્થાન (ચાલનામાં કરેલી શંકાનું સમાધાન) દેખાડે છે-) ચૈત્યગૃહ-લોચ વગેરે અવિધિથી કરવામાં જિનાજ્ઞાનો લોપ થતો હોવાથી તે રીતે જિનમંદિર વગેરે કરવા એ દુષ્ટ જ છે. તેથી જિનોપદેશ રૂપ (શ્રી જિનેશ્વરદેવે દર્શાવેલ) વિધિપૂર્વક પ્રવર્તવું. આ પ્રત્યવસ્થાન રૂપ મહાવાક્યર્થ કહ્યો. ચૈત્યગૃહાદિ બાબતમાં જિનાજ્ઞા આવી છે - શુદ્ધ ભૂમિ, કાષ્ઠ વગેરે દલ, નોકરો પાસે કામ ઘણું ન ખેંચાવવું, પોતાના શુભઆશયની વૃદ્ધિ કરતાં રહેવું - આ દેરાસર બંધાવવાની સંક્ષેપથી વિધિ જાણવી, લોચક્રિયાની વિધિ-જિનકલ્પીઓને ધ્રુવ લોચ હોય, સ્થવિરોને ચોમાસામાં ધ્રુવ લોચ હોય, તરુણ સાધુઓને ચાર મહિને અને વૃદ્ધોને છ મહિને લોચ હોય. આ મહાવાક્યર્થનો જ પછીની ગાથાના પૂર્વાર્ધથી ઉપસંહાર કરતાં ઉપદેશપદકાર ઔદંપર્યને - - - - - - - - - - - - - - - - - - - - - - - - - १. अविधिकरणे आज्ञाविराधनाढुष्टमेव एतेषाम् । तस्माद्विधिना यतितव्यं महावाक्यार्थरूपं तु ॥ २. ध्रुवलोचश्च जिनानां वर्षावासेषु भवति स्थविराणाम् । तरुणानां चातुर्मास्यां वृद्धानां भवति षण्मास्याम् ॥