________________
૫૬
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૧ भावे उत्तरक्रियाद्वयं भजनया भवति । यदाह-'जस्स णं जीवस्स काइया किरिया कज्जइ तस्स पारियावणिया सिय कज्जइ सिय णो कज्जइ' इत्यादि । ततश्च यदा कायव्यापारद्वारेणाद्यक्रियात्रय एव वर्त्तते, न तु परितापयति न चातिपातयति, तदा त्रिक्रिय एवेति अतोऽपि 'स्यात् त्रिक्रियः' इत्युक्तम् । यदा तु परितापयति तदा चतुष्क्रियः, आद्यक्रियात्रयस्य तत्रावश्यंभावाद् । यदा त्वतिपातयति तदा पञ्चक्रियः, आद्यक्रियाचतुष्कस्य तत्रावश्यंभावाद् । उक्तं च - 'जस्स पारिआवणिया किरिया कज्जइ तस्स काइया णियमा कज्जइ' इत्यादि । अत एवाह - ‘सिय चउकिरिए सिय पंचकिरिए' त्ति । तथा - 'सिय अकिरिए'त्ति वीतरागावस्थामाश्रित्य, तस्यां हि वीतरागत्वादेव न सन्त्यधिकृतक्रिया इति ।'
एतद्वचनानुसारेण ह्येतत्प्रतीयते यद्-आरंभिकीक्रिया प्रमादपर्यन्तमेव, न तु जीवविराधनायां सत्यामप्युपरिष्टादपि । प्राणातिपातक्रिया च प्रद्वेषेण प्राणातिपातकाल एव, न च पृथिव्यादीनां तदसंभवः, तत्कृताकुशलपरिणामनिवृत्त्यैव तत्प्रतिपादनादिति । साऽप्यप्रमत्तस्य न संभवति । न
હોય છે.” વળી આ પહેલી ત્રણ ક્રિયાની હાજરીમાં પાછળની બે ક્રિયાઓ ભજનાએ હોય છે. કહ્યું છે કે જે જીવને કાયિકીક્રિયા હોય છે તેને પારિતાપનિકી ક્રિયા હોય પણ ખરી કે ન પણ હોય. વગેરે..” તેથી કાયપ્રવૃત્તિ દ્વારા જ્યારે પહેલી ત્રણ ક્રિયા જ કરતો હોય, પરિતાપના કે અતિપાતના કરતો ન હોય ત્યારે ત્રણ ક્રિયાવાળો જ હોય છે. તેથી પણ “યત્ ત્રિઃિ ' એવું કહ્યું છે. જ્યારે પરિતાપના પણ કરે છે, ત્યારે ચાર ક્રિયાવાળો બને છે, કારણ કે પહેલી ત્રણ ક્રિયા તો આ ચોથીની હાજરીમાં અવશ્ય હાજર હોય જ છે. એમ જ્યારે અતિપાતના કરે છે ત્યારે પાંચ ક્રિયાવાળો બને છે, કેમકે પહેલી ચાર ક્રિયાની ત્યાં અવશ્ય હાજરી હોય છે. કહ્યું છે કે “જે પારિતાપનિકી ક્રિયા કરે છે તેને કાયિકી ક્રિયા અવશ્ય હોય છે ઈત્યાદિ” તેથી જ (ભગવતીજીના પ્રસ્તુત સૂત્રમાં)*સિય વિિર સિય પંરિપુ 'એમ કહ્યું છે. તથા ‘સિય વિકરિપ' એવું જે કહ્યું છે તે વીતરાગ અવસ્થાને આશ્રીને જાણવું. તે અવસ્થામાં અધિકૃત ક્રિયાઓ વીતરાગપણાના કારણે જ હોતી નથી.”
(પ્રાણાતિપાતજનકપ્રàષવિશિષ્ટ કાયિકી ક્રિયાનો જ નિયમ) શ્રી ભગવતીસૂત્ર - વૃત્તિના આ વચન પરથી જણાય છે કે આરંભિક ક્રિયા પ્રમાદ અવસ્થા સુધી જ હોય છે, તેના કરતાં ઉપરની અપ્રમત્તસંયત વગેરે અવસ્થામાં જીવવિરાધના થાય તો પણ તે હોતી નથી. પ્રાણાતિપાતક્રિયા પ્રષથી થતા પ્રાણાતિપાતના કાલમાં જ હોય છે. પૃથ્વીકાય વગેરે જીવોમાં તેનો અસંભવ હોતો નથી, કારણ કે તેનાથી થયેલ અકુશલપરિણામની અનિવૃત્તિને આશ્રીને જ તેઓમાં પ્રાણાતિપાત ક્રિયા કહી છે અર્થાત્ તેવો અશુભ પરિણામ દૂર ન થવો એ જ તેઓમાં પ્રાણાતિપાતક્રિયા
––––––––– १. यस्य जीवस्य कायिकीक्रिया क्रियते तस्य पारितापनिकी स्यात्क्रियते स्यान्नो क्रियते। २. यस्य पारितापनिकी क्रिया क्रियते तस्य कायिकी नियमात् क्रियते।