________________
४४
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૧ दयस्य तथामाहात्म्यात्, तथा श्रुतव्यवहारशुद्धेर्माहात्म्यादनेषणीयमपीतरेषणीयवदेषणीयमेव, इति कुतः सावधप्रतिषेवित्वगन्धोऽपीति चेत् ?
तदिदमखिलं गूढशब्दमात्रेणैव मुग्धप्रतारणम् । यतो यदि भगवत्स्वीकृतद्रव्यपरिग्रहानेषणीयाहारयोः स्वरूपतः सावद्यत्वेऽपि श्रुतव्यवहारशुद्धस्योपादेयत्वधिया दोषानावहत्वं तदाऽपवादस्थानीयत्वमेव तयोः प्राप्तं, औपाधिकशुद्धताशालित्वात् ।
न चापवादः स्थविरकल्पनियत इति कल्पातीतस्य भगवतस्तदभावः, एवं सत्युत्सर्गस्याप्यभावापत्तेः, तस्यापि जिनकल्पस्थविरकल्पनियतत्वाद् । यदि चोत्सर्गविशेष एव कल्पनियत इति तत्सामान्यस्य भगवति नासम्भवस्तदाऽपवादविशेषस्यैव तथात्वे तत्सामान्यस्यापि भगवत्यनपायत्वमेव । युक्तं चैतत्, तीर्थकृतोऽप्यतिशयाधुपजीवनरूपस्वजीतकल्पादन्यत्र साधुसामान्यधर्मताप्रतिपादनात् ।
સત્તા માત્ર હેતુક જીવઘાત હોવા છતાં કેવલીની જેમ મોહનીયના અનુદયના માહાભ્યના કારણે વીતરાગ અને ઉત્સુત્ર ન આચરનારા કહ્યા છે તેમ વ્યવહારશુદ્ધિના માહાત્મના કારણે અનેષણીય પણ પિંડ બીજા એષણીયપિંડની જેમ એષણીય જ બની રહે છે. તેથી શ્રુતવ્યવહાર શુદ્ધિ માટે અનેષણીય પણ આરોગનાર કેવલીમાં સાવદ્ય પ્રતિસેવનાની તો ગંધ પણ ક્યાંથી હોય? એમ વ્યવહારશુદ્ધિ માટે થયેલું ધમપકરણ ધારણ પણ વ્યવહારશુદ્ધિના પ્રભાવે નિરવદ્ય જ હોઈ “સાવદ્યાપ્રતિષવિત્વ' વગેરે રૂપ તેઓનું સ્વરૂપ શી રીતે હણાય?
(ઔપાધિકશુદ્ધતાશાલી ચીજ આપવાદિક જ કહેવાય - ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષઃ આ બધી માત્ર ગૂઢ શબ્દોથી મુગ્ધજીવોને ઠગવાની જ વાતો છે. કારણ કે કેવલી ભગવાને સ્વીકારેલ દ્રવ્યપરિગ્રહ અને અષણીય આહાર જો સ્વપરૂત સાવદ્ય હોવા છતાં “શ્રુતવ્યવહારથી શુદ્ધ આહારાદિ ઉપાદેય હોય છે' એવી બુદ્ધિથી ગૃહીત થતા હોવાથી દોષકારક બનતા ન હોય તો તે બને આપવાદિક જ સિદ્ધ થઈ જાય છે, કારણ કે તાદશબુદ્ધિ રૂપ ઉપાધિના કારણે જ શુદ્ધિ ધરાવે છે, સ્વરૂપતઃ નહિ. - અપવાદ તો સ્થવિરકલ્પીઓમાં જ નિયત હોય છે. તેથી કલ્પાતીત એવા ભગવાનને તેનો અભાવ હોય છે – એવી શંકા ન કરવી, કારણ કે તે રીતે તો કેવલીભગવાનને ઉત્સર્ગનો પણ અભાવ હોવાની આપત્તિ આવશે. કેમ કે ઉત્સર્ગ પણ જિનકલ્પી કે સ્થવિરકલ્પીઓમાં જ નિયત હોય છે. “અમુક ચોક્કસ ઉત્સર્ગો જ કલ્પમાં નિયત હોય છે, બધા ઉત્સર્ગો નહિ, તેથી ભગવાનમાં શેષ સામાન્ય ઉત્સર્ગો કંઈ અસંભવિત બનતા નથી.” એવી શંકા ન કરવી, કારણ કે એ રીતે તો એવું પણ કહી જ શકાય છે કે “અમુક ચોક્કસ અપવાદો જ સ્થવિરકલ્પનિયત છે. શેષ સામાન્ય અપવાદો નહિ. તેથી કેવલીભગવાનમાં શેષ સામાન્ય અપવાદો હોવા નિરાબાધ જ છે.” વળી આ વાત યુક્ત પણ છે જ. કારણ કે અતિશયાદિને ભોગવવા રૂપ સ્વજીતકલ્પ સિવાય શેષ બાબતોમાં તો તીર્થંકર ભગવાનોએ