________________
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૫૧
अनियमेन तत्र तत्प्रतिपादनात् । तदुक्तं प्रज्ञापनायां २२ क्रियापदे - 'आरंभिया णं भंते! किरिया कस्स ખ્ખરૂ? ગોયમા! અળયર સ્માવિ પમત્તસંનયĂ' કૃતિ । પુતકૃત્તિર્યથા-‘આરમિયાળ હત્યાવિ, અળયરસ્સાवित्ति, अत्र 'अपि शब्दो भिन्नक्रमः प्रमत्तसंयतस्याप्यन्यतरस्यैकतरस्य कस्यचित्प्रमादे सति कायदुष्प्रयोगभावतः पृथिव्यादेरुपमर्द्दसंभवाद्, अपिशब्दोऽन्येषामधस्तनगुणस्थानवर्त्तिनां नियमप्रदर्शनार्थः 'प्रमत्तसंयतस्याप्यारम्भिकी क्रिया भवति, किं पुनः शेषाणां देशविरतप्रभृतीनाम् ?' इति ।।
પર
अस्यां व्यवस्थायां सिद्धायां 'जानतोऽपि भगवतो धर्मोपकरणधरणेऽवर्जनीयस्य द्रव्यपरिग्रहस्येव गमनागमनादिधर्म्यव्यापारेऽवर्जनीयद्रव्यहिंसायामप्यप्रमत्तत्वादेव नाशुभयोगत्वमिति प्रतिपत्तव्यम् । न च भगवतो धर्मोपकरणसत्त्वेऽपि मूर्च्छाऽभावेन परिग्रहत्वत्यागान परिग्रहदोषः, द्रव्यहिंसायां तु सत्यां प्राणवियोगरूपतल्लक्षणसत्त्वात् तद्दोषः स्यादेवेति व्यामूढधिया शङ्कनीयं, 'प्रमादयोगेन प्राणव्यप
છે. કારણ કે તેની હાજરી અનિયમે (=ભજનાએ=વિકલ્પે) હોવાનું પ્રજ્ઞાપનાસૂત્રના (૨૨) ક્રિયાપદમાં પ્રતિપાદન કર્યું છે. તે આ રીતે “હે ભગવન્ ! આરંભિકીક્રિયા કોને હોય છે ? ગૌતમ ! કો'ક કો'ક પ્રમત્તસંયતને પણ’” આની વૃત્તિનો ભાવાર્થ આવો છે- (‘અહીં ‘પિ’ શબ્દ ભિન્નક્રમવાળો છે. અર્થાત્ ‘અન્યતરસ્ય’ શબ્દ પછી આવેલા તેનો અન્વય ‘પ્રમત્તસંયતસ્ય’ શબ્દ પછી કરવાનો છે.) કો'ક પ્રમત્તસંયતને પણ પ્રમાદની હાજરીમાં કાયદુપ્રયોગ થવાથી પૃથ્વીકાય વગેરેનો ઉપમર્દ (વિરાધના) સંભવતો હોવાથી આરંભિકીક્રિયા હોય છે. અહીં ‘અપિ' શબ્દ, ‘પ્રમત્તસંયતભિન્ન નીચેના ગુણઠાણે રહેલા જીવોમાં આરંભિકીક્રિયા નિયમા હોય છે’ એવું ‘પ્રમત્તસંયતોને પણ આરંભિકીક્રિયા હોય છે તો દેશવિરત વગેરેની શું વાત ક૨વી ?' ઇત્યાદિ જણાવવા દ્વારા જણાવે છે.’’
(અપ્રમાદ યોગના અશુભત્વનો પ્રતિબંધક)
આમ યોગમાં શુભત્વ અને અશુભત્વની વ્યવસ્થા ઉપયોગની અપેક્ષાએ હોવી સિદ્ધ થયે છતે એ માનવું આવશ્યક થઈ પડે છે કે “જાણકારી પૂર્વક ધર્મોપકરણ રાખવામાં અવર્જનીય (જેનો પરિહાર ન કરી શકાય) રૂપે દ્રવ્યપરિગ્રહ ભગવાનમાં આવી પડવા છતાં અપ્રમત્તતાના કારણે જેમ યોગો અશુભ બનતા નથી તેમ ગમનાગમનાદિ વ્યાપાર વખતે અવર્જીનીયરૂપે દ્રવ્યહિંસા થઈ જવા છતાં અપ્રમત્તતાના કા૨ણે જ યોગો અશુભ બનતા નથી.” - “ધર્મોપકરણ રાખવા છતાં મૂર્છા ન હોવાના કારણે તે ધર્મોપકરણમાંથી પરિગ્રહત્વ (પરિગ્રહનું મૂર્છાત્મક સ્વરૂપ) નીકળી જતું હોઈ ભગવાનને પરિગ્રહ હોવાનો દોષ લાગતો નથી. જ્યારે દ્રવ્યહિંસાની હાજરીમાં તો પ્રાણવિયોગરૂપ હિંસાનું સ્વરૂપ જળવાઈ રહેતું જ હોવાથી હિંસાનો દોષ તો લાગશે જ” – એવી જડબુદ્ધિથી શંકા ન કરવી, કારણ કે તત્ત્વાર્થમાં
-
૨. આમ્મિી મન્ત ! ક્રિયા વક્ષ્ય યિતે ? ગૌતમ ! અન્યતરસ્યાપિ પ્રમત્તસંયતસ્યા