________________
કેવલીમાં દ્રવ્યહિંસા : આપવાદિકપ્રવૃત્તિની વિચારણા
<
तदुक्तं बृहत्कल्पभाष्यवृत्त्योः ( उ० १) - 'अत्र परः प्राह-यदि यद्यत्प्राचीनगुरुभिराचीर्णं तत्तत्पाश्चात्यैरप्याचरितव्यं तर्हि तीर्थंकरैः प्राकारत्रयच्छत्रत्रयादिका प्राभृतिका तेषामेवार्थाय सुरैर्विरचिता यथा समुपजीविता तथा वयमप्यस्मन्निमित्तकृतं किं नोपजीवामः ? सूरिराह
कामं खलु अणुगुरुणो धम्मा तह वि हु ण सव्व साहम्मा । गुरुणो जं तु अइसए पाहुडिआई समुवजीवे ।।९९६।।
काममनुमतं खल्वस्माकं यदनुगुरवो धर्मास्तथापि न सर्वसाधर्म्याच्चिन्त्यते किन्तु देशसाधर्म्यादेव । तथाहिगुरवस्तीर्थंकराः, यत्तु = यत्पुनः, अतिशयान् प्राभृतिकादीन्, प्राभृतिका = सुरेन्द्रादिकृता समवसरणरचना, तदादीन्, आदिशब्दादवस्थितनखरोमाधोमुखकण्टकादिसुरकृतातिशयपरिग्रहः, समुपजीवन्ति स तीर्थकृज्जीतकल्प इति कृत्वा, न तत्रानुधर्मता चिन्तनीया, यत्र पुनस्तीर्थकृतामितरेषां च साधूनां सामान्यधर्मत्वं तत्रैवानुधर्मता चिन्त्यते । सा चेयमाचीर्णेति दर्श्यते -
संगडद्दहसमभोमे अवि अ विसेसेण विरहिअतरागं । तहवि खलु अणाइन्नं एसणुधम्मो पवयणस्स ।। ९९७ ।।
૪૫
પણ સામાન્ય સાધુના ધર્મોનું પાલન કરવાનું હોય છે એવું પ્રતિપાદન શાસ્ત્રોમાં કર્યું જ છે. અર્થાત્ શ્રી જિનેશ્વર ભગવંતો-કેવલીઓ કલ્પાતીત હોવા માત્રથી કલ્પમાં પણ આચરાતા ઉત્સર્ગ-અપવાદોથી ૫૨ જ હોય છે એવું ફલિત થતું નથી. બૃહત્કલ્પભાષ્ય (ઉદ્દેશ-૧) અને તેની વૃત્તિમાં કહ્યું છે કે અહીં કોઈ શંકા કરે છે કે – પૂર્વ પૂર્વના ગુરુઓએ જે આચર્યું હોય તે પરંપરામાં પછી આવેલા શિષ્યોએ જો આચરવાનું હોય તો, શ્રી તીર્થંકર ભગવંતોએ તેઓ માટે જ દેવોએ બનાવેલ સમવસરણ-ત્રણ છત્ર વગેરે ઋદ્ધિઓને જેમ ભોગવી તેમ આપણે પણ આપણા માટે બનાવેલ ભિક્ષા વગેરે શા માટે ન ભોગવવી ? અહીં આચાર્ય (ભાષ્યકાર) આવી શંકાનો જવાબ આપે છે કે (શ્લો. ૯૯૬)
(ધર્મ ગુરુને અનુસરનારો કઈ રીતે ?)
ધર્મો ગુરુને અનુસરનારા હોય છે. એ વાત અમને સંમત છે છતાં એ વાત સર્વસાધર્મ્સથી હોતી નથી. કિન્તુ દેશસાધર્મથી જ હોય છે. અર્થાત્ તેઓનું બધું આચરણ શિષ્યો માટે ધર્મરૂપ બનતું નથી કિન્તુ અમુક આચરણ જ. તે આ રીતે-તીર્થંકર પરમાત્મા રૂપ ગુરુઓ સુરેન્દ્રાદિએ કરેલ સમવસરણ રચના રૂપ પ્રાકૃતિકા વગેરેને (‘વગેરે’ શબ્દથી નખ-રોમ અવસ્થિત રહેવા - કાંટા ઊંધા થઈ જવા વગેરે રૂપ દેવકૃત અતિશયોનો પણ સમાવેશ જાણવો.) જે ભોગવે છે તેને ‘આ તીર્થંકર પ્રભુનો જીતકલ્પ છે’ એમ વિચારી તેમાં અનુધર્મતા ન વિચારવી. અર્થાત્ તે આચરણ પણ શિષ્ય પરંપરામાં ધર્મ રૂપે ઉતરે છે એવું ન માનવું. પણ જે બાબતોમાં શ્રી તીર્થંકર ભગવાન અને અન્ય સાધુઓનો સમાન ધર્મ (આચરણ) હોય તેમાં જ અનુધર્મતા વિચા૨વી. તે આચરાયેલી અનુધર્મતા દેખાડીએ છીએ- (૯૯૭) જ્યારે શ્રી
१. कामं खलु अनुगुरवो धर्मास्तथाऽपि खलु न सर्वसाधर्म्यात् । गुरवो यत्तु अतिशयान् प्राभृतिकादीन् समुपजीवन्ति ॥
૨. ગટથમૌમેપિત્ત વિશેષે વિરત્રિતતાં । તથાપિ વત્વનાનીનમનધર્મ: પ્રવર્ત્તનસ્ય ||