________________
ચા.૧
蒙隊樂隊隊樂隊樂隊
એમ વિચારી ગુરુને નમસ્કાર કરીને સ્તુતિ કરી.
એક વખતે અકબર બાદશાહે અટક દેશના રાજાને જીતવાને માટે પ્રયાણ કરતાં એક દિવસે બત્રીશ કેશની મુસાફરી કરી. પછી પિતાની સાથે પોતાના જે ખાસખાસ માણસે આવેલા હતા તેમની નામ સાથે હાજરી લેવા માંડી. તેમાં શ્રી શાંતિચંદ્ર ઉપાધ્યાયનું નામ પણ આવ્યું. તે સાંભળી બાદશાહે વિચાર્યું કે અહો ! વાહન અને ઉપાનહાદિ રહિત આ ઉપાધ્યાયજી મહારાજને ઘણું કષ્ટ થયું હશે. આવું વિચારી તેઓશ્રીને બોલાવવા માણસે મેકલ્યા. માણસેએ આવી ગુરૂને કહ્યું કે-“આપશ્રીને બાદશાહ બેલાવે છે. તે વખતે રાજસેવકોએ ઉપાધ્યાયજીને પગે સેજા આવેલા જોયા અને તેથી એક પણ પગલું ચાલવાને અશક્ત જોયા. પાત્રમાં રહેલા ઊકાળેલા પાણી વડે વસ્ત્રને છેડે ભીનો કરીને છાતી ઉપર મુક હતા અને બે શિષ્ય તેઓશ્રીની વિયાવચ્ચ કરી રહ્યા હતા. સેવકે બાદશાહ પાસે જઈને ગુરુની આવી સ્થિતિ જણાવી. આ સાંભળીને બાદશાહે ગુરુને બોલાવવાને પાલખી મોકલાવી. ત્યારે ગુરુએ એક લાકડાની વળી મંગાવી તેની ઉપર બેઠા અને વળીના બે છેડા બે શિષ્યની કાંધ ઉપર મૂકાવીને ચાલ્યા. બાદશાહે આવી અવરથામાં ઉપાધ્યાયજીને આવતા જોયાને વિચારવા લાગ્યો કે–“આ ગુરના ભક્તને ધન્ય છે કે જેઓ તેમની આજ્ઞા હોવાથી મહાકષ્ટ વેઠીને મને અનુસરે છે, મારી પાસેથી તેઓને બીજું કાંઈ પણ પ્રાપ્ત કરવાની અભિલાષા નથી. અહો! આવા ક્ષમાવાનની આ અદ્ભુત ક્ષમા છે.” પછી અકબર બાદશાહે પોતે ગુરુની સન્મુખ જઈને ગુરુના ચરણને પોતાની આંખોથી સ્પર્શ
S
Www
b
ong
For Private & Personal Use Only
Jain Edewanne national