________________
શ્રી દશવૈકાલિક સૂત્રની સાહિત્યયાત્રા
શ્રી દશવૈકાલિક સૂત્ર લેખિકા પૂ. સાધ્વીશ્રી વાચયમાશ્રીજી મ.
એક સક્ષિપ્ત પરિચય
જિનેશ્વર પ્રભુના શાસનમાં પાંચ પ્રકારનાં જ્ઞાનનું નિરૂપણ છે મતિજ્ઞાન, શ્રુતજ્ઞ:ન, અવધિજ્ઞાન, મનઃવજ્ઞાન અને કેવળજ્ઞાન. તેમાં શ્રુતજ્ઞાન સ્વપર પ્રકાશક છે. શ્રુતનાનના મુખ્ય બે ભેદ છે. (૧) અંગબાહ્ય અને (૨) અ'ગપ્રવિષ્ટ, અ’ગબાહ્ય શ્રુતજ્ઞાનના બે ભેદ છે. (૧) ઉત્યા લક અને (૨) કાલિક
શ્રી દશવૈકાલિક સૂત્ર અગબાહ્ય ઉત્કાલિક શ્રુતજ્ઞાન છે. પ્રસ્તુત સૂત્રના રચિયતા પૂજ્ય ચૌદપૂર્વધર શય્ય ભવ સૂરીશ્વરજી મહારાજા છે. પોતાના બાળપુત્ર મનકનુ અલ્પાયુષમાં શીઘ્ર કલ્યાણ થાય તે માટે સ્વિસના અંતિમ પ્રહરમાં કઈક સમય અવશેષ હતા, ત્યારે આગમાના મથન દ્વારા દશવૈકાલિક સૂત્રની રચના કરી છે. મુનિ મનકના કાળધર્મ બાદ સમસ્ત સંઘની વિનંતીથી અલ્પમેધાવી; અલ્પાયુષ્ટ વર્તમાન સમયના વાના કલ્યાણાર્થે સૂત્ર ચિર’જીવ કરાયુ’; અને કહેવાય છે કે ચમ આરાના અતિમ આચાર્ય ભગવંત દુષ્પહ સૂરીશ્વ∞ મહારાજના સમય સુધી શ્રી દશવૈકાલિક સૂત્ર પ્રવર્તમાન રહેશે
શ્રી દશવૈકાલિક સૂત્રની નિયુકિતની ચોમી ગાથામાં કહ્યુ છે કે જિનપ્રતિમાનાં દર્શન વડે પ્રતિષેાધ પ્રાપ્ત કરેલ મનકના પિતા દશવૈકાલિક સૂત્રનાં નિયૂહક શ્રી શય્ય ભવ ગણધરને વ ન કરું છું.
**
" से जंभवं गणधरं जिण 'डिमादलणेण पडिबुध्धं । मणगपिअरं सालियस्स निज्जूहगं वंदे ॥
,,