________________
૧૭. કાલે કાલં સમાયરે
તેમાં
જગતમાં કેટલાય મદમરત માનવો છે તેઓ કહે છે અમારી જીંદગીના અને અધિકારી છીએ. અમે માલિક છીએ. અમે અમારી રીતે જીવવા સ્વતંત્ર છીએ
ન જોઈએ સમયના બંધન. ન જોઇએ સ્વામીના બંધન. મન થાય ત્યારે સુવાનું, અને મન થાય ત્યારે ઊઠવાનું. મન થાય ત્યારે બોલવાનું. અને મન થાય ત્યારે ખાવાનું.
સાચે આવી વૃત્તિને માનવ દેહથી માનવ છે. પણ સ્વભાવથી તો પશુ પંખીથી જ ગલી જાનવરથી પણ અધિક ખરાબ છે. પશુપંખી પણ પ્રકૃતિના નિયમને અનુસરે છે. અરૂણોદય બાદ જ વૃક્ષ પર થી ઊડે. સૂર્યાસત થતાં વૃક્ષ પર પાછાં આવી જાય છે, ગાયનાં ધણનાં ધણ સાંજ પડશે અને સીમમાંથી ગામ તરફ પાછા વળશે. પાળેલો કૂતરો પણ ભોજનના સમયે ખાય. અને નિયમિત સમયે બહાર જઈને નિહાર કરે
મનક! તું લૌકિક સાધુ રાંન્યાસી. જોગી કે તાપસ નથી. પણ તું પરમાત્મા તીર્થંકરનો લોકોત્તર સાધુ છે. સાધુ એટલે કાલે કાલે સમાય છે જે સમયે જે ક્રિયા કરવાની હોય તે ક્રિયાનું તે સમયે સમાચરણ કરે.
સાધુ કોઈ પણ ક્રિયા અનિયમિત ન કરે ગમે ત્યારે ન કરે. જિનેશ્વર ભગવતે પ્રરૂપેલી કિયાઓ. તેના સમયે જ કરાય. સમય ઉલંઘીને કરીએ તો દેપ લાગે. આપણા મહાપુરુષે યોવ્ય સમયે