________________
આચાર્યભગવતના
શાસન રક્ષકના ~ શાસન પ્રભાવકના વચનને
..
-
-
-
• આજ્ઞાને આદરથી ૨વીકારવાની — વચન વડે તત્તિ ~~ ઉવસ’પામિ કૃપા કરી કહીને શિર પર અ ́લિ કરીને સ્વીકારવાની — કાયાથી જે દિવસથી આજ્ઞા માની તે દિવસથી પ્રવૃત્તિમાં લાગી જવાનું શરી તારૂ — વચન તારૂં — મન તારૂં પણ ટેક ગુરૂની — વચન ગુરૂનું — આજ્ઞા ગુરૂની.... ગુરૂની આજ્ઞા સફળ કરીને રહેવાની.. અમેાઘ કરીને રહેવાનુંજેમ સાચા જ્યાતિષીની આગાહી સફળ હાય છે પણ તેની કહેલ પળ માટે સદા ઉદ્યમ કરવા જોઈએ. તેમ હિતસ્વી ગુરૂનુ વચન સદા મંગલકારક હોય છે. પણ એ મંગલનું પાત્ર બનવા પ્રયત્ના તારે જ કરવા પડે.
"
૧૦
--
-
પરમાત્મા મહાવીર ગુરૂ ગૌતમને અંતિમ સમયે દેવશર્માને પ્રતિ બાધવા માલે ..ચાર જ્ઞાનના માલિક, પચાસ હજાર કેવલી — શિષ્યના ગુરૂ ગૌતમ પેાતાની જાતને વિસ્મરી — પોતાના જ્ઞાનને પણ ભૂલી ગુરૂના વચનને સ્વીકારે હા કહે — એટલુ નહિ ~ વિહાર કરીને ત્યાં જાય વિહાર કરીને જ નહિ અટક્યાં પણ દેવશર્માને પ્રતિબાધ કરીને જ પાછા વળે.
-
---
દીપક
દેવશર્માને પ્રતિબાધ કરી પાછા વળે ત્યાં સાંભળે – ત્રણલાકના ત્રણ જગતના છત્ર પરમાત્મા મહાવીર મેક્ષે પધાર્યા. ગુરૂ ગૌતમને આજ્ઞા પાલન કરવામાં શું લાભ થયા? પરમાત્મા મહાવીરના અતિમ પળે જ વિયેાગ થયા.
-
ગુરૂ ગૌતમ કેવા ભેાળા રહ્યા ભગવાની વાત શિરસા વદ્ય કરવાની...પણ જરા જ્ઞાનના ઉપયોગ તો મુકવા તા - આપ ત ઉંમરમાં પણ પ્રભુથી મેટા જરા વ્યવહારિક ખ્યાલ કરવા હતા કે તીર્થંકર પરમાત્મા પણ દેહથી વિદાય લે છે. આજ્ઞા માની તા માનવી હતી - એક સારા શિષ્યનું કર્તવ્ય હતું પણ જરા આગળ પાછળનું વિચારવુ* હતુ ને ?
'
* ક્