________________
૧૯૦
પૂર્વાનુપૂર્વ અને પશ્ચાતનુવાથી સ્વાધ્યાય કરી શકે તેવાં પાંચદશ સાલની નકામી હુંસાતુંસીથી મેળવેલી રાજકીય ખટપટમાં સંહેવાય ખરા ? જિનઆગમનાં નિર્મળનીર પીવાનાં છોડી વિકથા રૂપ ગટરનાં પાણી પીવે ?
પ્રભો ! ભક્તિ આપે, સન્માર્ગે દોરવાની બુદ્ધિ આપો, બળ આપે ધર્મતીર્થ પ્રવર્તાવવાનું, ‘મારાથી આ સહન થતું નથી. તિરસ્કાર તો પિતાની આસક્તિને બીજા કોઈને ય નહિ. મનક!
સિંહ ભૂખ્યો રહે, પણ ઘાસ ન ખાય; તેમ શક્તિ હોય, સામર્થ્ય હય, જ્ઞાન હોય, જવાબ દેવાની તાકાત હોય, વાદવિવાદ કરી કોઈને પરાસ્ત કરવાની તાકાત હોય, છતાંય કોઈનેય તિરસ્કાર નહિ કરવાનો, કોઈને દુ:ખ લાગે તેમ નહિ વર્તવાનું. કોઈના દિલની કૂણી લાગણી દુભાય તેમ નહિ કરવાનું.
- તારા હૈયામાં જીવમાત્ર પ્રત્યે શુભભાવ છે. જિનાજ્ઞાને તું સમર્પિત છે. તારી પાસે શબ્દોનો તોટો ના હોય, આચાર્ય ભગવંત સાથે ચર્ચા વિચારણા કરતાં બોલીશ : શું કહો છો ? કેમ કહો છો ? એ બધું ના સમજાય આવું બોલીશ તે યોગ્ય કહેવાશે? તારી વાત કોઈ દાદરામાંથી સાંભળે અને નિર્ણય કરી શકે ખરું કે તું વડીલ સાથે વાત કરે છે કે સમવયસ્ક સાથે વાત કરે છે. આપ ફરમાવે, મારી બુદ્ધિ અલ્પ છે, મને સમજાતું નથી. આપ આસન ઉપર બિરાજો, મને લાભ આપે, મને તારે, મારા ઉપર ઉપકાર કરો, આવા શબ્દો સંભળાય છે અને આગંતુક કહી દે : અહીં. જ્ઞાની ગુરુ છે, વિનયી ગિષ્ય છે.
યોગ્ય વ્યકિતને ઉચિત આદરે નહિ, તે વિનય કયાં ? વિનય વગર સર્ધિતા શોભે કયાંથી ? - . ' ,