________________
૧૯૪
હાય, પણ પાતાની કે પેાતાનાની વાત આવી, ત્યારે મહારથીઓ પણ જી ઊઠયાં..ન્યાયના આસન પર બેસી મધ્યસ્થતા નિષ્પક્ષતા પર આરૂઢ થઇ ઘણાના સાચા ખેાટાના ન્યાય તાળ્યા, પણ જ્યારે પેાતાના પુત્રના ન્યાય તાળવાના અવસર આવ્યો, ત્યારે કંઈક સમ્પથથી ચલિત વઈ ગયા. કોઈ વિરલ જ ન્યાયાસનને ન્યાયી રાખી શકયા.
-
આજે પૂ. શસ્થંભવસૂરિ મહારાજ સમક્ષ એક વિકટ સમસ્યા ઊભી થઇ છે. મારો આઠ વર્ષ ના માસૂમ બાળક ‘મા’ ને છેડી એક્લા અટૂટ્યા પિતાજી પિતાજી કરીને ક્રૂરતા મારી સમક્ષ આવીને ઊભા છે. એક જન્મના એક દેહના પિતાનાં દર્શન કરાવું કે અનંત — જ્ઞાનના દાતા અનંત આત્માના જતન કરનાર પરમાત્માના શાસનનાં દર્શન કરાવું ? પિતા તરીકે મારી ઓળખાણમાં તેના મેાહની પણ અભિવૃદ્ધિ, મારા મેાહની પણ અભિવૃદ્ધિ ..પૂર્વ કથાનું સંસ્મરણ....ના જોઇઍ વીતી ગયેલી વાતાની યાદ...સંગમી પિતાની શોધમાં આવેલ આ ધન્યાત્માને સમસ્ત સંયમીના પિતા જિનેશ્વરનાં દન કરાવું ..જિનશાસનનાં રહરય આપું. પિતાનું કર્તવ્ય બજાવુ અને આખરે પિતાના વૈરાગ્ય વિજયી બન્યા...બાળક મનક બાલ મુનિ બન્યા ..પિતા આગમશાસ્ત્રના મંથન કરી વૈરાગ્યામૃતનાં રસાયણ બાલમુનિને પાઈ રહ્યાં છે.
રાજકુલમાં જેમ રાજમાતા રાજામહારાજાને ભાજનમાં દરરોજ થોડુ થોડુ ઝેર આપે છે. રોજ ગેરમાનાં ઝેર પચાવવાની શક્તિ આવે છે. તેમ પૂ. ગંભવસૂરિમહારાજ પ્રતિદિન બાલમુનિને સહનશીલતાના પાઠ ભણાવે છે, છતાં વાત્સલ્યમૂર્તિ પિતાને લાગે છે કે કદાચ બાળક સમજો નહિ, ક્યારેક ભૂલ કરી દેશે, તે માટે તેને જેવા બનાવવા છે ને ભાવ રજૂ કરવા દે...
ભાગ્યવાન સાધક !
વધુ શું કહું ! બસ “ પુઢવી સમે મુળી વિજજા ” પૃથ્વીસમાન સહનશીલ અન