________________
૪૩. અરાણું ન સમુક્કસે જે “સ” ભિખૂ
માનની ઝંખના જાગે છે, ત્યારે માનવમન સંત બની જાય છે. માનની કીર્તિની લાલસા અજાણ બે ભયંકર દોષ આપણામાં પેદા કરી દે છે.
પર નિંદા –સ્વ પ્રશંસા આ બે એવા ભયંકર દુર્ગુણ છે, જેમાં જ્ઞાની પણ ભૂલ ખાઈ જાય છે. તપસ્વી પણ ચક્કર ખાઈ જાય છે, સાધક પણ ભૂલ કરી બેસે છે, આરાધક પણ ભૂલ કરી બેસે છે.
ઘણી વખત તે એવું બને છે કે માનવ સમજી પણ શકત. નથી કે હું ભયંકર દુર્ગુણને આધીન બની જાઉં છું.
પરનિંદા અને સ્વપ્રશંસા માનવમાં એટલી સહજતાથી પ્રવેશી ગઈ છે કે કોઈ ભલો સજજન તેને જરા સાવધાન કરે ભાઈ ! શા. માટે નું બીજાની પંચાત કરે છે?
શું હું પંચાત કરું છું? હું કોઈ દિવસ પારકી પંચાત ના કરું, પણ મારો સ્વભાવ સ્પષ્ટ વકતા જેવો છે. જે જોઉં તે સાચું કહી દેવાય”ના ભાઈ ના...હું પંચાત કરતો નથી.”
પેલો સજજન વિચાર કરતાં જરા હસી પડયો, પેલા ભાઈ કહે, “કેમ મારી વાત તમને હસવા જેવી લાગે છે? મારી બુદ્ધિ તીણ છે,
સ્મૃતિ શકિત તીવ્ર છે, સરસ્વતી જિદ્વાગે છે એટલે કોઈ પણ પ્રસંગ જોકે, તેની સ્પષ્ટ વિવેચના થઇ જાય છે. ભાઈ, આ શું પંચાત કહેવાય? પંચાત તે મને જરાય ના ગમે, પણ હા મારો સ્વભાવ અષ્ટ કહેવાને એટલે કોઈવાર સામાને ના ગમે, માઠું લાગી જાય.