________________
૨૨૧
શરીરને પંપાળવા લાગ્યા. શરીરના કારણે પાછી એ ગમન પરિગ્રહની. ભૂતાવળ મને દેરી વળી. ખરેખર કંટાળ્યો....ગાયો જેમ નાનું છેાકરું માર ખાઈને લડી ઝગડી અપમાનિત થઈને ‘મા'ની સાડમાં સમાવા આવે તેમ પરિગ્રહથી ત્રાહિ ત્રાહિ પેાકારી હું પણ વીતરાગના શરણમાં આવ્યા. મેં પણ ખૂબ હીબકાં લીધાં, મારો સતામણીમાંથી મા કાઢો.
પ્રભુને શબ્દ કાને પડયા : “ભવ્યાત્મા’
મારું રુદન હાસ્યમાં ફેરવાયું. દુનિયાએ મને તિરસ્કાર્યો, મારા પ્રભુએ ભવ્યાત્મા કહ્યો. હવે હું સ્વસ્થ બન્યા. ભલા ત્યાગી !
સાધના માટે અધિક સાધનના ત્યાગ જેટલા જરૂરી છે, સાધક માટે જરૂરી સાધનના ઉપયોગ પણ તેટલા જ જરૂરી છે. તુ એક જ સમજ્યા, દાદર હતા એટલે પડયા, પણ ભાઇ, દાદર એ તેા ચડવામાં ય મદદ કરે અને ચડતા ન આવડે તે પાડી પણ દે.
સાધક
તુ ત્યાગી છે, તને હવે સ્નેહીનાં બંધન ન ચાલે. સ્વજનનાં બધન ના સતાવે. સ્વદેશ માર્ચ, શત્રુ મારો, મિત્ર મારો આ બધું ના ચાલે. તેથી જ કહ્યું છે, પરિગ્રહના મહાકારણ સ્ત્રી—સ્નેહી—ધન—સત્તા ઘર તો છેડવાનું પણ સાધન—ઉપકરણમાં ય કર્યાંય મમત્વ ભાવ નહિ. કરવાના. દેહને પણ સાધનાનું જ અંગ મારવાનું. પાત્ર તૂટે...વસ ફાટે, તેની કાળજી કરીએ, તેમ શરીરની કાળજી ખરી, પણ મમત્વ.
નહિ.
પેલાં પંખીએ જેમ આરામનું સ્થળ વૃક્ષને બનાવ્યું, તેમ તું પણ મેાક્ષનું સાધન બનાવજે, ભૂલેચૂકે ય કર્યાંય મારું છે તેવુ માની. ન લેતા.
at
'
of 22 de ag
-