________________
૧૭૭
મનક ! બસ એક જ કહું છું. જે આત્માવડે આત્માને સમજી રતન્યનું ઉર્ધ્વીકરણ કરે છે, તે પૂજય બને જ છે. તું બુદ્ધ બન, સિદ્ધ બન. એ જ શિષ. * આચાર્ય ભગવંત
મહાત્મા મનકને આત્મનિરીક્ષણ શીખવ્યું. શું આપ અમારા જેવા વિદ્યાર્થીના શિક્ષક ના બનો ? અમ સમા અજ્ઞાની શિષ્યના જ્ઞાન દીપક ના બને, શીખવો અમને પણ આત્મ–નિરીક્ષણની કલા.
જ્યારે આત્મા દ્વારા આત્મનિરીક્ષણ કરતાં શીખીશું, ત્યારે લોક સંજ્ઞા, કીર્તિ દૂર સુદૂર ચાલી જશે અને જિનેશ્વરની આજ્ઞાપાલન દ્વારા ન ઇચ્છવા છતાંય પુણ્ય પ્રબલ થશે. કરજો કરુણા કૃપાનાથ !
આત્મા દહી જશે અ
રજ કરુણ **
HTS