________________
3.
૩૯. નન્નત્ય નન્નત્ય નિજ્જરયાએ તવ મિહિરીૢજ્જા
જે ચંદનકાષ્ઠ દ્રારા દેવમૂર્તિનાં નિર્માણ થાય તે જ ચંદનકાષ્ઠના કોઈક મૂર્ખ સાઈ બનાવવા બળતણ તરીકે ઉપયોગ કરે અને કહે શું મે ચંદનકાઇના ઉપયાગ કર્યા નથી ?
જે પુરતકો દ્વારા હજારા વ્યક્તિ જ્ઞાન મેળવી શકે, તે જ પુસ્તકનાં પાનાંને ફાડી ફાડી કોઇ અજ્ઞાની પડીકાં બાંધવા ઉપયાગ કરે, તે તે ઉપયાગ કર્યો કહેવાય કે દુરુપયોગ કર્યા કહેવાય ?
પદાર્થમાત્રનાં મૂલ્યાંકન પદાર્થની દૃષ્ટિએ થાય અને તે યોગ્ય સ્થળે, યોગ્ય હેતુથી, માગ્ય વ્યક્તિ કાજે વપરાય તે ઉપયોગ નહીં પણ સદુપયોગ. બાકી બધાં દુરુપયોગ જ.
મનક ! તું સમજે અહિંસા, સંયમ અને તપ વગર ઉત્કૃષ્ટ ધર્મની આરાધના ન થાય, તારી ભાવના સતત સર્વોત્તમ ધર્મની સાધનાની હાય. થા-પ્રાણાતિપાત વિરમણ મહાવ્રતના સ્વીકાર કરવા દ્વારા નું અહિંસક બન્યા. જાવજજીવની કરેમિ ને સ્વીકારી સંયમી બન્યા. હવે તારા મનેરથ તપના. નું જ્ઞાની. નુ વિદ્રાન. નું વિવેચક. ભાજનના ત્યાગરૂપ એક જ તપના તુ આરાધક ના બન. પ્રભુએ ફરમાવેલાં છ પ્રકારનાં બાહ્ય તપ અને છ પ્રકારનાં અત્યંતર તપ દ્વારા સંયમી જીવનને સુશાભિત કરે.
પ્રભુની દૃષ્ટિએ આહારના ત્યાગ પણ તપ અને ઓછું ખાવું એ પણ તપ. ભાજનમાં સરસતાના ત્યાગ એ પણ તપ... ભાજનમાં ચીજ