________________
૧૭૮
ઓછી ખાવી એ પણ તપ... એક જગ્યાએ અંગોપાંગ સંકોચીને બેસવું એ પણ તપ... લોન્ચ કરવા અને વિહાર કરવો એ પણ તપ. બહાર દેખાય તેવા તપની જેમ તારે મન તો અંતરની સાક્ષીએ થતાં એ પણ તપ, હૃદયની શુદ્ધિ, શાસ્ત્રની ચર્ચા... શાસ્ત્રનું પુનરાવર્તન, શાસ્ત્રઅર્થનું ચિંતન અને શાસ્ત્ર સમજાવતાં પણ તપ-ધ્યાન અને કાઉસ્સગ્ન પણ તપ,
શાસનની દષ્ટિએ બાર પ્રકારના તપમાંથી એક પણ તપને આરાધક તે તપસ્વી, શાસન સમજેલ બારે પ્રકારના તપની આરાધનામાં ઉઘત રહે અને બારે પ્રકારના તપસ્વીને નમે, વંદે, પૂજે અને બહુમાન કરે.
પણ જગત તો તપસ્વી આકારના ત્યાગીને જ કહેશે. બીજાં બધાં તપ એવાં છે, સાધક ગુપ્ત રીતે કરી શકે, પણ અણસણ એટલે ઉપવાસ એવું તપ છે કે દેહ તુરત ચાડી ખાઈ જાય. શરીરમાં અન્ન ન જાય એટલે એકબે છેવટે ત્રીજે દિવસે તો સુકાવા લાગી જાય વરસે વરસે તપમાં આગળ વધતા જાય. આત્મગુણોની અભિવૃદ્ધિ થાય, પણ શરીર તો ઘસાતું જાય. લોહી અને માંસ સુકાય એટલે હાંડા ગળવા લાગે. તપ દારા પુણ્ય પ્રબળ થાય. હજારો લોકો દર્શનાર્થે આવે. જગત બીજા તપસ્વીને જોઈ ના શકે, પણ ભૂખનું દુખ એવુ છે કે ગાંડ અને ડાહ્યા સૌને ખબર પડે.. બેભાન અવસ્થામાં પણ આહાર પચાવી જાય.
આહાર સંજ્ઞાને વશ થયેલ જગતના જીવ ઉપવાસી તપસ્વીને જુએ અને તેમના શિર ઝૂકી જાય એક કલાકમાં એક હજારવાર ભોજ નની યાદ આવે. એક દિવસમાં સો વાર ખાઈએ તો પણ બીજે દિવસે પાછા ભૂખારવા ! ધન્ય છે આ મહાત્માને. સંયમ સાથે તપ: ધન્ના અણગારના ભાઈબેન જેવાં... તપસ્વીના વંદન કરે, પૂજન કરે,