________________
૩૭. પહેઈ હિયાણસાસણું
મોક્ષાભિલાષી?
મોક્ષની અભિલાષા પૂર્ણ કરવા જિનપદેશિત માર્ગે નક્કર પ્રગતિ કરવી પડશે. આ શાસનમાં શિષ્ય થયા વગર ક્યારે પણ પ્રવેશ મળતો નથી. જે શિષ્ય બને છે તે જ જિન – શાસનના રાજમહેલમાં પ્રવેશ કરી શકે છે. કદાચ કોઈ પાછલા બારણેથી – એટલે પુણ્યના રે શિષ્ય બન્યા વગર ઘુસી જાય છે, તે તેની તરત ધરપકડ થાય છે. શાસ્ત્રના પરવાના તેને મલી શકતા નથી.
શિષ્ય એટલે શું? માત્ર હાથ જોડીને બેસે તે? નીચે બેસે તે માથું નમાવીને બેસે તે? મુખથી હાજી હાજી બેલે તો?. નાના. એ તે બધા નોકરમાં પણ લક્ષણ હોય. શિષ્યત્વ આટલું સહેલું નથી, આટલું હલકું નથી. હિતશિક્ષાને ઈચ્છે તે શિષ્ય પહેઈ હિયાણૂસાસણ ”
ટેળા માટે કોઈ નિયમ, કોઈ સિદ્ધાંત, કેઈ આચાર કે પ્રણાલી ના હોય, પણ શિષ્ય માટે, સમુદાય માટે તે સુયોગ્ય નિયમો, અનુપમ સિદ્ધિ. અદ્વિતીય આચાર પ્રણાલી હેય.
“આપણાથી કડક નિયમો ના પળાય, આપણાથી બંધન સહન ના થાય” આ વિચારો જેવા હોય તેને કહી દેવું ભાઈ, સાધુ બનવાની આ જન્મમાં વાત કરતો નહિ, પણ હજી તે સર્કસ કે મ્યુઝીયમમાં રહી શકે તેવો પશુ પણ નથી. જંગલમાં જીવી શકે તેવો રાની