________________
૧૫૨
-
પ્રશ્ન ના હોય, તેને અનુસરવાનું હાય. તેવી રીતે તારક ~~ ઉદ્ધારક ગુરુવચન સામે પ્રશ્ન ન હોય, પ્રશ્ન થાય તા આપણે ભારેી. ગુરુવચન મુજબ જીવન બને તો સમજવું ભવસમુદ્રના પાર પામવાના દિવસો ગણત્રીના છે.
1
અનંત ઉત્સર્પિણી, અનંત અવસર્પિણીમાં અનંત ભવ્યાત્મા મેક્ષ પામ્યા છે. પામી રહ્યા છે અને પામશે. પણ સૌના મુખ્ય સૂર મુખ્ય આરાધના ગુર્વાશાની આરાધના.
મનક
ગુર્વાશાનું સતત કવચ ધારણ કરીશ, તા રાગ દ્વેષના સમરાંગણમાં વિજથી બનીશ. મુકિત તારાં સન્માન કરવા આતુર છે.
બાલવીર ! ધીર બની ગુર્વાશાના પાલન દ્વારા ધન્ય બને. આ છે પૂ. શય્યંભવસૂરિ મહારાજની સમસ્ત મુમુક્ષુને. હાર્દિક હિતશિક્ષા.