________________
૩૪. જો છન્દ મારાહય સ પુજે
IST
રાજાને બાળક જન્મ લે ત્યારથી રાજપુત્ર કહેવાય, છતાં તેને સાચા રાજા બનવા શસ્ત્ર, શામ, દામ, દંડ, ભેદ શીખવા જ રહ્યા. રાજનીતિમાં પારંગત બનવું જ જોઈએ.
પક્ષીના બચ્ચાના લેહીમાં આકાશમાં ઊડવાની શકિત છે, પણ તેને ઉડવાની ક્રિયા શીખવી જ જોઈએ. તેમ પ્રત્યેક સાધુ મહાવ્રત લીધા ત્યારથી પૂજ્ય છે, પણ સાચે પૂજ્ય બનવા તેને એક અનોખી આગવી અદ્વિતીય આરાધના કરવી જોઈએ.
પ્રયત્ન વગર કે પૂર્ણ ના બની શકે ! આરાધના વગર કોઈ આરાધ્ય ના બની શકે! ઉપાસના વગર કોઈ ઉપાસ્ય ના બની શકે! પૂજ્યની પૂજા વગર કઈ પૂજ્ય ના બની શકે !
જેને પૂજ્ય બનવું હોય તેને પૂજ્યની પૂજાની આરાધના કરવી જ રહી. શિક્ષક બનવું હોય તે અધૂરી શિક્ષા ન ચાલે. પૂર્ણ શિક્ષા લેવી જ રહી.
જેટ વિષય મહાન હેય તેટલી તેની સાધના કઠિન હોય. આર્ટનો સ્ટડન્ટ. (કલાનો વિદ્યાર્થી) ૫૦ ટકા માર્ક લાવે તે ચાલે. પણ સાયન્સનો ટુડન્ટ (વિજ્ઞાનના વિદ્યાથી ) પ૦ ટકા માર્ક પાસ ના ગણાય. હોમ સાયન્સ (ગૃહવિજ્ઞાન) નો વિષય લેનાર ૬૦ ટકા