________________
ર૯. અણુ તનાવગઓ વિ સન્તો.
જગતમાં અજ્ઞાની મર્યાદાને લેપ કરે, પૂજ્યની પૂજાનો વ્યતિક્રમ તુચ્છવૃત્તિવાળો કરે,
પણ સાચો જ્ઞની કયારે પણ મર્યાદાને લપ ના કરે... પૂજ્યની પૂજાન વ્યતિક્રમ ના કરે.. તુરછવૃત્તિતા ના કરે ..
અજ્ઞાની, અલ્પજ્ઞાની, મૂર્ખ બિંદુની પ્રાપ્તિમાં સિંધુની પ્રાપ્તિ સમજી લે... અને માને હું કંઇક છું, ત્યારે જ્ઞાનીને જેમ જ્ઞાન પ્રાપ્ત - થાય તેમ નમ્ર – વિનમ શાંત બને. ગુરચરણનો ઉપાસક બને. તેને થાય ગુરૂકૃપા પ્રાપ્ત ન થઈ હોત તો આ રહસ્ય કયાંથી પ્રાપ્ત થાત. સાચે ગુરૂએ મારા પર કૃપા કરી તે જ્ઞાન મલ્યું, પણ જો જ્ઞાન પ્રાપ્ત થયા પછી અતિમાન આવે તે કહેવું પડે – આ તો દવાથી દર્દ વધ્યું. જ્ઞાન તો સર્વમદહર છે. ....... જ્ઞાન મેળવીને માન પછી કોઈ દવાથી તેનું દર્દ દૂર થાય નહિ, અભિમાન એ તો ભયંકર રોગ.
અભિમાનને રોગ ગુણીસેવાના અભાવે થાય છે. અભિમાનને રોગ પૂજોની ભકિતના અભાવે થાય છે.
મનક! તારે ગુરૂ સેવાથી ધન્ય બનવાનું, ગુરૂદેવની ભક્તિથી તારે આત્મિક શકિતની અભિવૃદ્ધિ કરવાની, પણ તારો પ્રશ્ન રહેશે ભક્તિ કરું પણ તેની મર્યાદા તો હોવી જોઈએ ને?
બધા કાર્યમાં સમયની મર્યાદા પણ ભકિતમાં સમયની મર્યાદા નહિ ... કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય તે પણ ભકિત છોડવાની નહિ. “અખંતનાણાવગઓ વિ સો” ભક્તિ જ્ઞાન મેળવવા કરવાની પણ જ્ઞાન મળી જાય એટલે ભકિત છોડી નહિ દેવાની. કારણ તું ગુરૂપદ ભકત—ગુરૂને