________________
રિવરે
હાસ
ના છે.
હ્યુ
શિશ્ન .
Tild
ی
૩૦. તેસિં સિક્ખા પદ્ધતિ
આધ્યોત્મિક દુનિયામાં આગળ વધેલા શુકલધ્યાનના સહારે અંતમુહૂ તમાં કેવળજ્ઞાની બની શકે છે...પણ શ્રુતજ્ઞાન તે તેના નિયમના આધારે જ આગળ વધે છે.
અથડાય છે. જ્ઞાનના અભાવે તેથી જીવનમાં જ્ઞાનની અતિ
મનક ! આ દુનિયામાં અજ્ઞાની કારમા પાયા કરી દૌરાનુબંધ કરે છે. અગત્યતા છે. જ્ઞાનના પિપાસુ બનતાં પહેલાં એક આ સૂત્ર ગાખીલે... વિનય વગર, નમ્રતા વગર, સેવા વગર ત્રણે કાળમાં જ્ઞાન પ્રાપ્ત નહિ થાય.
પુસ્તકની માહિતી જુદી છે અને જ્ઞાન જુદ છે. પુસ્તકની માહિતી ગવ પેદા કરે છે.
જ્ઞાન પાપથી પીછેહઠ કરાવે છે.
બાલ તારે પુસ્તકના કીડા બનવું છે કે જ્ઞાની બનવું છે? સાધુ પુસ્તકના કીડા ના હોય, સાધુ જ્ઞાનને ઉપાસક હાય.
જ્ઞાનના ઉપાસકના બે અસિધારાવ્રત છે. બે અસિધારાવ્રતના કદાર પાલન વગર જ્ઞાનના દર્શીન પણ દુર્લભ ! બે અસિધારાવ્રતના પાલનદ્વારા જળથી સીંચેલા વૃક્ષ જેમ નવપલ્લવિત થાય તેમ તારૂં જ્ઞાન અનેરૂં વૃદ્ધિ પામશે ! નહિ ભણેલા શાસ્ત્રના પદાર્થો રહસ્યો એમને એમ ઉકલી જશે ! તને લાગશે આ તા ગઈકાલની વાત જેવું શાસ્ત્ર યાદ રહી ગયું છે.
મનક ! મારા મનક !