________________
૩૧. વજજ ન પુણાતિય
પs.
ભૂલનો સ્વીકાર ન કરે તે અક્ષ. ભૂલને સ્વીકાર કરે તે સુન્ન પુનઃ ભૂલ નહિ કરું તેવું કહે તે પ્રાણ અને કયારે પણ ભૂલ ન થાય તે સર્વજ્ઞ.
જ્યાં સુધી સર્વજ્ઞ થયા નથી ત્યાં સુધી કોઇ પણ વ્યકિતથી ભૂલ થાય એ સહજ છે. પણ ખુદની ભૂલનો સ્વીકાર કરવા માટે પણ આંતરિક યોગ્યતા જોઈએ.
મનક! તું શ્રવણ ર્નિગ્રંથ જ્ઞાનપુત્ર મહાવીર પ્રભુનો સાધુ... નમ્રતાના પાઠ તને ગળથુંથી મળ્યા. પ્રતિક્રમણ તારી ઉભયટંકની આવશ્યક ક્રિયા. મિચ્છામિ દુક્કડં એ તે સાધુમાત્રને જીવનમંત્ર. પણ તું શીદા મોક્ષગામી તારી પ્રગતી સૌથી શ્રેષ્ઠ....તું મારી ભૂલ થઈ છે મને માફ કરો.” એટલું જ ના કહે તારા અંતરને અવાજ અને હોં .... * “ખમેહ અવરાહ મે વજન ન પુણોતિય
મારો અપરાધ ક્ષમા કરો હવે પુન આવું નહીં થાય.આ વાત પણ નમ્ર અને સજાગ સાધક કરી શકે...પણ તું તે પ્રગતિપથને પ્રવાસી તારી રહેણી કરણી વિચારસરણી જગતના કેઈ જીવની સાથે તુલના ન પામે.
હવે પુન: એ પાપ એ અપરાધ એ ગુન્હો એ ભૂલ ફરી નહીં કરું
ભૂવને સ્વીકાર કેટલીવાર સમાજની મર્યાદાના કારણે પણ થાય છે. નહીં સ્વીકારીએ તો હજાર પંચાત ઊભી થશે. અનેકવાર સાંભ