________________
૧૪૫
પુણે અનુકૂળ મળી જશે, પણ જો તું વિભાગ નહિ કરે તે તારી પરિગ્રસંશા જોર કરી જશે. આસક્તિ અડ્ડો જમાવશે. નિષ્પરિગ્રહ મહાવ્રતનો ધારક તું તારા વ્રતથી ચૂકી જઇશ. બોલ હવે મોક્ષ નજીક કે દૂર? તું મોક્ષનો સાધક રહીશ કે જન્મમરણના ચક્રમાં ફસાઈ જઈશ? લાભાંતરાયના ક્ષયોપશમ સહિત પુણ્યના ઉદયે મળેલ સામગ્રીને છોડતાં શીખ–ખરેખર શાસ્ત્રકારોએ કમાલ કરી છે. તને લાગે મેં અન્ન પાણી છોડયાં પણ સારો અને મોક્ષમાં જોડયો. તારે દૂર મોક્ષ નજીક કર્યો.
- સાધુ મહાત્માને સંવિભાગ એટલે સાચી કબૂલાત. તમે આરાધક હું અલ્પ પુણ્યાત્મા. તમે સમસ્ત સંસારને ભૂલી અપ્રમત્ત ભાવે જ્ઞાનનેઅજિત કરો. હું તમારા સૌના માટે આહાર – પાણી સંપાદન કરું. તમે તપ કરે. હું આસકત પારણાં કરાવું. મારા લાવેલા આહાર ગ્રહણ કરવા તમારી આરાધનામાં મારે ભાગ નોંધી લે. મારા મોક્ષ થશે તે ખબર નથી, પણ આપ શીદામોક્ષગામી છો. જો મને તમારો ભાગીદાર બનાવશે, તો હું જલદી મોક્ષ પ્રાપ્ત કરી શકીશ મારે ભાગ કરો. બહાના–ખત સહીના રૂપનાં આ વસ્ત્ર પાત્ર સ્વીકારે, જેથી સદેવ મારી સ્મૃતિ રહે. મનક!
બાહુબલીજી અને ભરતજીએ પૂર્વ જન્મમાં ૫૦૦-૫૦૦ મહાત્માની ભક્તિના અભિગ્રહ લીધેલા. અને એ અભિગ્રહ પૂર્ણ કર્યા. તું કોઈના માટે નહિ કરતે પણ ફક્ત તારી પાસે જે છે તેમાંથી ભાગ પાડજે. મહાત્મા! મારું આ પુસ્તક તમે વાપરો અને મને જ્ઞાનમાં સહાયક બનાવે. તપસ્વી ! તમે આ પાત્ર વાપરે અને મને તમારા તપને લાભ આપે. બાલમુનિ ! જરા તો આહાર ગ્રહણ કરશે. તમે ભાવિના શાસનપ્રભાવક, મને શાસન સેવાને સદભાગી બનાવે, ગ્લાન મહાત્મા ભયંકર અશાતાના ઉદયમાં પણ તમે સમભાવે જીવન વિતાવી રહ્યા ૧૦