________________
૧૪૨.
દશાને કયાંથી પામી શકે? મને વિશ્વાસ છેશ્વગુરુની પાસે ક્ષમા માગવાથી જ ચાર શરણનો સ્વીકાર... દુષ્કતની ગહ સુકતની અનુમોદનાને ભાવાર્થ જળવાય છે. સુકૃતની અનુમોદના અને દુષ્કની ગહના જેરે તો કહ્યું કે “પુન: નહિ કરું?
પુન અપરાધ નહીં કરું એ કહેવામાં હે ગુરૂ! આપના ગુણોની યશોગાથા ગાઉં છું. આપના શરણે ન આવ્યો ત્યાં સુધી પાપી.. આપના ચરણને પામી હ ધન્યાત્મા બની ગયો. ગુરુ મારા હૃદય સિંહાસન પર બિરાજ્યા. ગુરૂદેવની હાજરીમાં પાપને પ્રવેશ મળતો નથી. અશુભ વિચારોને અવકાશ પ્રાપ્ત થતો નથી. મારા ગુરુના સાનીધ્યમાં સદૈવ શુભવિચારોનું શુદ્ધ અધ્વસાયનું સામ્રાજ્ય હોય છે. તેથી આનંદમાં મસ્ત બની કહી દીધું કે હવે પુન: અપરાધ નહીં કરું. પણ ખરેખર મારો આંતરિક ભાવ એવો છે આપ એવા રક્ષક છે .આપની શીળી છાયામાં મારી આત્મશુદ્ધિના સંરક્ષણ થશે. તેથી પાપનું આચરણ કયાંથી થશે?
ગુરૂદેવ ! પાપ નહીં પણ પાપની પુનરાવૃષ્ટિ જ ભય કર હોય છે. ક્ષતિ નહીં. પણ ક્ષતિની વારંવાર આવૃત્તિ જ વ્રતને નાશ સર્જે છે. ! અને તેથી જ હું માંગી રહ્યો છું. ન પુણોતિય હે પ્રભો! પાપ . અલના વ્રતાતિચાર..હું પુન: નહીં કરું હે દેવ! મારો સંકલ્પ અને આપની કૃપા...આપના બતાવલે અપુર્નભાવના પ્રભાવે અપુનરાગતિ જેવો મોક્ષ પામીશ જ