________________
નિ:સ્વાર્થ વૃત્તિ પ્રગટ થશે તેથી ભૂલ થવાનો સંભવ નથી. સંભવને મારા ભાવિ વિજય માની આપની ઓથે બેસી કહી દીધું “ ફરી નહી કરૂં
3
હજી મારા દિલની સાચી વાત કહું આજ સુધી જે કઈ પણ એકરાર કર્યા...સ્વીકાર કર્યા હતા તે શરમના કારણે...સમાજના કારણે કારકીર્દી જમાવવાના કારણે . તેથી હૃદયમાં પાપ, અપરાધ, ગુન્હે,. અવજ્ઞા આશાતના માટે. વિરાધના માટે ઘૃણા પેદા થઈ ન હતી.
પણ...હવે આપે આરાધના અને વિરાધનાના ભેદ સમજાવ્યા... શુદ્ધિ અને અશુદ્ધિના પ્રક સમજાવ્યા ..સરળતા અને માયાના સ્વરૂપ સમજાવ્યા ત્યારે અંતરમાંથી અવાજ ઉઠ્યા . ભવ વૈદ્ય ગુરુદેવ મળ્યા છે તારા ના કરોડ રૂંવાડામાં રહેલા પાપને નિચાવી નાંખ તારા વચન દ્વારા થયેલા કૌભાંડીને રજુ કરી દે. સમસ્ત જગત્ જેનાથી અજ્ઞાત છે તેવા તારા માસિક પાપેને રજુ કરી દે. અનંતા સિદ્ધ પરમાત્માને સાક્ષી રાખી . તારા ગુરુમાં તીથ કર પદ આરોપી ગૌતમસ્વામી જેવા સરલભાવે કહે, પ્રભુ! ગુરુ ! પાપના ફ્ળાથી થાકીને નહિ પણ - પાપવૃત્તિથી થાક્યો છું મારા શુદ્ધાત્મસ્વરૂપના દર્શનનુ ઝ ંખતા આપને કહું છુ માફ કરો...ગુરુ ! આપ તો જ્ઞાની છે ..અંતર્યાંમી છે. સહુનાં પાપ જાણા છે છતાં નથી કોઈના પ્રત્યે તિરસ્કાર...ધૃણા...અનાદર .. આપ તિરસ્કાર કરો તો પાપના જ. પણ પાપી ને તો આશ્વાસન જ આપે. આપના હૈયામાં કરૂણા હાય...અધ્યવસાય હાય . આપ કંઇ મારી મલિન વૃત્તિ જોઈને ગભરાઈ નથી જતા. .ઉભગી નથી જતાં.આપ તે સ્વયં ભૂરમણ સમુદ્ર જેવા ગંભીર છે ! નથી તે આપ હર્ષાધીન “કે નથી તે। આપ શેકાધીન... ફ્કત આપ છે! જ્ઞાનાનદમાં લીન .. તેથી જ આપની પવિત્રતાએ મને આકર્ષ્યા અને કહું છુ પ્રભુ મારા. પાપા માફ કરો. આપ માફી આપશેા એટલે મારો આત્મા ઉન્નતિના સેાપાન પર આરૂઢ થવા લાગશે ગુરુકૃપા વગર આત્મા અખુબ ધક