________________
૧૩૨
ભક્ત અને ભગવાન અલગ એ દેહભાવની દષ્ટિએ... શિષ્ય અને ગુરૂ અલગ એ શારીરિક દષ્ટિએ.
બાકી સાચી ભકિત દારા શિષ્ય ગુરૂના આધ્યાત્મિક સ એટલો અનુભવ કરે છે–ગુરૂના રવભાવના–જ્ઞાનના શિષ્યમાં થાય છે.
પ્રભુના શાસનમાં ગુરૂ મહામર્યાદાશીલ છે, તપસ્વીનો પા વિનય કરે છે. શાસન પ્રભાવકને પણ સંભાળી લે છે.
તે અનંતજ્ઞાની પાસે સેવા–શુશ્રુષા કરાવે? ન કરાવે શિષ્ય તો અનંતજ્ઞાની બને તે પણ સેવા ના છોડે.
બસ મનક!
ગુરુભકિત દ્વારા અનાદિના ઘાતકર્મને હટાવ. તને જ્ઞાની મને મજા નહિ આવે પણ ગુરૂભક્ત કહેવામાં અતિપ્રસન્નતા છે હું તારી પાત્રતા જોવા માંગુ છું. પાત્રતા વિકસિત કરવા ઉપદે છું. તારી પાત્રતા સહજ વિકાસ પામો.
ગુરુદેવ!
મહાત્મા મનક ગુરૂભક્ત હતા. તેથી તે પળને ય વિલા વગર આપને ચરણે સમર્પિત બન્યા અને સાધુ બની ગ્રહણ આસેવન શિક્ષા પ્રાપ્ત કરી. સાધનામાં સ્થિર બન્યા * અમે માન-સન્માનનાં ગેલમાં ન આવી જઈએ, તેવા આપે. એ વરદાન મલશે તે જે ગુરૂપદ ભકત બની શકીશું. ભક્ત બનીએ તેવા આશિષ આપે.