________________
૧૧૪
સેવા કંઈક મેળવવા.. ઉપાસના ઈષ્ટ સિદ્ધિ માટે પવું પાસના જ્ઞાનીની કૃપા પ્રાપ્ત કરવા. જ્ઞાનીને રીઝવવા.
બ્રાહ્મણને પુત્ર એટલે લોહીમાં વિદ્યાના સંસ્કાર. પિતા વેદ વેદાંગ અને આગમ પારગામી છતાં બાલમુનિ મનાકને બહુશ્રુનની પÚપાસના કરવાની તે વર્તમાનના આપણા જેવા એ જ્ઞાનીની પર્થપાસનમાં કેવા લીન બનવાનું?
બહથુનની સેવા તને સુખ નહિ આપે.સુખના સાધનો નહિ આપે. બહુશ્રુતની સેવાથી તેને અનુકુળતા નહીં મળે. પોતાની સુકુમાલતા નહિ પોષાય. બહુશ્રુતની સેવાથી તારા શરીરની નિરોગિતા નહિ જળવી શકે, બહુશ્રુતની સેવાથી તારી કીર્તિ દશદિશામાં નહિ ફેલાય.
પણ...સમસ્ત દુન્યવી વ્યકિત પાસે માંગવાથી કરગરવાથી વિનવવાથી જે નહિ મળે. ને બહુશ્રુતની સેવાથી મળશે. બહુશ્રુતની સેવા આલોકનું હિત કરશે. એટલે પ્રમાદથી દૂર રહીશ. બહુશ્રુનની સેવા પરલોકનું હિત કરશે એટલે તારામાં દુક આચરણ, દુષ્ટ વિચાર, ભયંકર અધ્યવસાય પેદા નહિ થવા દે. બહJતની સેવા તને મોક્ષ પ્રાપ્તિમાં સહાયક થશે, મિક્ષ નહિ મળે ત્યાં સુધી બહુશ્રુતની સેવાના કારણે તારા કપાયે અાજીવી અનુત્કટ અને અનુબંધ વિનાના થશે. શુભ અવ્યવસાય સનમ રહેશે. આત્મશત્રુઓ મોળા પડશે...સદગતિમાં જઈશ...હવે વિચારી લે બહુશ્રુતની પથ્થુપાસના કેટલી સફળ છે. મારું જીવન કેટલું ધન્ય બનશે?
પણ–- એક વાત ખાસ વિચારવા જેવી છેકંઇક ભેળા જીવે એવું માની બેઠા છે જેને ભણતાં ન આવડે – જેની બુદ્ધિ ના હોય તેને સેવા કરવાની – ભક્તિ કરવાની પણ શાસ્ત્રની રીત અનોખી છે. શાસ્ત્ર કહે છે. આગમના અર્થ ના હૃદય સ્પર્શી નિર્ણય કરવા છે, આત્મસ્પશી પરિણતી પેદા કરવી છે. તેવા જ્ઞાનીને – બુદિમાનને