________________
ર૬. બહુસ્સુઅ પજુવાસિજ્જા
એક નાના બાળકને ઝવેરી બજારમાં જોઈ પીઢ ઝવેરી વિચારમાં આવ્યું ? કોઇ ભૂલા
પડી ગયા. આવડું અમથુ ટાબરીયું અહીં કેમ પડેલા છેકરો હશે ?
'
“ ભલા બાલક ! તારે ક્યાં જવું છે? ” શું તું રસ્તો ભૂલ્યા છે? ના મહાજન ના. હું રસ્તા ભૂલ્યા નથી...હું ઝવેરી બજારમાં સમજીને આવ્યો છું.” અરે! હીરામેાતીના બજારમાં શું કરીશ ? શાક મામ્કીટમાં જા...કોઇ સજજન...દયા કરશે. તા પણ બે કેળાં ખાવા આપશે.. અહીં તેા કાંઇ નહિ મળે.
સજજન ! મારા ઘરે ઘણું ખાવાનું છે, હું કમાવા આવ્યો છું, મારે ઝવેરી બનવું છે. કરવા છે.”
ખાવા નથી આવ્યા .. હીરા માતીના વેપાર
ભાઈ...તારા મનોરથ સારા પણ હજી મૂછના દોરી ફૂટવા દે... અત્યારે તે મજા કર...ના...મહાશય . ના. મારે તમારી સુફીયાણી સલાહ. ના જોઈએ. ભલે વેપારી માટો થઈશ ત્યારે થઇશ. પણ તમારા જેવાની પતિ જોઇને અનુભવ તે લેવા દો.
ઉપરની વાત કોઈ કલ્પના કથા નથી, પણ વર્તમાનના એક જગપ્રસિદ્ધ વેરાતના વેપારી જીવનની ભવ્ય કથા છે.
જેને જેની ચાહના હેાય તે તેની સેવામાં ચાલ્યા જાય, વેપારીની સેવા વેપારી જ બનાવે, રસાઈયાની ઉપાસના રસાઇ જ બનાવે, જેને અનંતના જ્ઞાન કરવા છે. જેને પદા માત્રના અર્થ સમજ્યા છે. જેને પ્રત્યેક દ્રવ્યના ગુણ પર્યાય જાણવા છે. તે કોની સેવા કરે...કોની ઉપાસના કરે?