________________
૮૬
કદના કાનમાં અને કંસ લાગે કોઈને. આપણે તે પાછા સારા ને સારા. ખુરશી વગરના રાજા. ત્યાં તો કોઈ વાણીના ગજબને મદારી કહેશે. ઓ હોંશીયાર છોકરા :
આપણે બીજું કશું ભણાવના નથી. વર્તમાનને જાણો. વર્તમાનમાં મહાલ. પ્રકૃતિ અને પુરુષ એ તો નિસર્ગના સહજ તત્વો છે. મારી વિદ્યા તો પ્રારંભો ત્યાં સમાપ્તિ.
મનક ! આ બધી રાવણની રાક્ષસીમાયા છે. કદાચ તને સોહામણી લાગે તે પણ ભૂલતા નહિ કે આ બધી પરિણામે બિહામણી વિદ્યા છે.
મારા મન ! તુ સિદશ પવિત્ર આત્મા છે. કર્મો તારું શુદ્ધ રવરૂપ છૂપાવી દીધું છે. છતાં ભૂલતો નહિ, “તારા આઠ રૂચક પ્રદેશો સિદ્ધ સમાન છે. તારે તારા રવરૂપને પ્રગટિત કરે તે આત્મશાસ્ત્ર ભણવાનું છે. આત્મશાસ્ત્ર સહજ સુલભ નથી. પણ સાધ્ય તો છે જ.” આત્મશાસ્ત્ર જ તને પ્રાપ્ત થાય. આ આત્મશાસ્ત્ર શીખવા ગુર્વાજ્ઞાને શિરસાવંધ કરવી પડશે. આ આત્મશાસ્ત્ર મેળવવું બચ્ચાના ખેલ નથી. એકાદ બે પુરતો વાચવાથી આવશે નહીં. આત્મશાસ્ત્ર શીખવા કાજે અનેક આગમ ગ્રંથો ઊંડાણથી અવગાહવા પડશે. ઇંદ્રિયોની કુદાકુદ બંધ કરવી પડશે. અને આત્મશાસ્ત્ર શીખવા કીર્તિની કામનાને ય દૂર ફગાવી દેવી પડશે. પણ ખ્યાલ રાખજે આત્મશાસ્ત્રના તેજ અનેરા છે. આત્મશાસ્ત્ર તને પણ પાવન કરશે. તારી પાસે આવનાર સૌ કોઈને પાવન કરશે.
આત્મવિદ્યા નારી સ્વવિદ્યા છે પણ સ્વના અર્થ તું કદીયે દેહ ના કરતો. જેમ કપડાં દાગીના ઘર તે તું નથી તેમ દેહ. શરીર, પુદગલ તે તું નઆિ બધાથી અલગ..નું એટલે સ્વવિદ્યાના વિદ્યાથી