________________
૧૦૬
અપૂર્વ સ્વીકાર ન ચાલે તે આપણી ભૂલ બીજાના નામે ચઢાવી દેવી તે કેટલું ભયંકર પાપ ભૂલ પોતાની અને દેવાર પણ બીજ પર કરવું તે કેટલું ભયંકર.
સાધુ થયો ત્યારે સભા વચ્ચે રહેવું નિંદામી ગિરિહામિ અખાણું વોસિરામિ હવે શરમ શા કાજે?
શાસ્ત્રના નિદિયાસન કરતાં કહેલું હું જ મારા કર્મો કર્યા, ભક્તા હવે બીજા ઉપર દોષારોપણ કેમ? -
મુનિ મનક તે બાળક છે. બાળક શું પાપ કરવાના અને તેને શું છૂપાવવાના–પૂ. શäભવસૂરિ મહારાજ અમારા મસ્તક પર હાથ મૂકો અમારા હૃદયને સરળ બનાવો. સ્પષ્ટ બનાવે, સાત્વિક બનાવે, સદગુરુની સાક્ષીએ આત્માનો ઉદ્ધાર કરવા સર્વ અપરાધને સંપૂર્ણ સ્વીકાર કરીએ. જે ભૂલ આજ સુધી કહી હોય પણ અધૂરી કહી હોય તે પ્રગટ કરવાનું બળ આપો–અમારા અનાચાર દૂર કરો પ્રભુ! પ્રભુ! તમારા ચરણમાં આવ્યાં છીએ...દયા કરો... આચારમાં સ્થાપો.