________________
૧૧૦
આ બધા સંકલ્પ વિકલ્પો અહ પ્રેમીના છે. પેાતાની જાતને કંઇક સમજનારાના છે. ગુરૂ ગૌતમ એક સાચા શિષ્ય હતા. ખુદના વિસ્મરણ એ શિષ્યના લક્ષણથી શાભતા હતા. ગુરૂગૌતમસ્વામીના આત્મા તો આજ્ઞાપાલનથી હસતા જ હોય ..પ્રભુના વિયાગે રડયા તે ગુરૂગૌતમના માહ...પણ આજ્ઞાપાલનના પ્રેમે ગુરૂ ગૌતમના મોહને હટાવ્યા.
ગુરૂ ગૌતમ આજ્ઞાપાલન ખાતર બાહ્ય સાંનિધ્યને ગૌણ સમજે, અલ્યા કપટી...તારે હજી અહં પેાષવા છે. તું કહે “ હું ગુરૂની છાયા હતા” બાલ ગુરૂનુ બાહ્ય સાંનિધ્ય ઉપાસના યોગ્ય કે ગુરૂની આજ્ઞા ? મેળવ જવાબ તારા અંતરમાંથી...ધન્યતમ શિષ્યા જ નજરીક યા દૂર રહી ગુરૂ આજ્ઞાની આરાધના કરી શકે છે. આપણે દેહના ઉપાસક નથી. પણ દેહમાં રહેલાં પાવન ગુરૂ આત્માના ઉપાસક છીએ. ગુરૂની આજ્ઞા શિરસાવદ્ય કરવામાં ગુરૂનું સતત સાનિધ્ય છે. સાથે રહેવામાં હાય પણ ખરૂં અને ન પણ હોય આજ્ઞાપાલનમાં અવશ્ય ગુરૂનું સાંનિધ્ય હાય.
-
મનક ! શિષ્ય બનવા એકલી સેવા પૂરતી નથી. સેવા તે શિષ્યજીવનનું પ્રથમ પગથિયું છે. સાચી સાધના તે ગુરૂના વચનને સફળ કરવામાં છે. ગુરૂનું વચન ક્યારે પણ અન્યથા હાય નહિ મારા પાપને ઉદય હાય મારા દુષ્કર્મો હાય ~ પણ ગુરૂનુ વચન એટલે પુણ્યશાળીનુ વચન – આદેશના મ ક યુક્ત મહાત્માનુ
*
વચન.
પાતાળમાં પાણી હાય... બની શકે કે મેં ખાધું ત્યાં ન હોય. મારે ભૂસ્તરશાસ્ત્રીના વચન અનુસાર સુયોગ્ય સ્થળે ખાદવું જોઈએ... જુદી જુદી જગ્યાએ નહિ એક જગ્યાએ ખાદવું જોઈએ. પણ પાતાળમાં પાણી ન હેાય તે ત્રણે કાળમાં ના બને.
તેમ ગુરૂનું વચન સદા સત્ય હોય મંગલ હેાય. હિતકારક