________________
૧૦૪
આપણા આત્મા જ માહાધીન બની અક્ષમ્ય અપરાધ કરી બેસશે. પણ અપરાધ કર્યા બાદ કયારેય અસ્વીકાર કરતા નહિ સજ્ઞશાસ્ત્રમાં પ્રાયશ્ચિત્તનું વિધાન છે. પણ પ્રાયશ્ચિત્ત કોને હાય ગુરુ પાસે પાતાર્ની ભૂલ કબૂલે, ગુરુ આગળ પાતાના પાપ પ્રકાશે, ગુરુ આગળ જે પાપ જે રીતે થયા હોય તેની હાર્દિક કબૂલાત કરે. જેમ બેંકના ચેક પાસ થવામાં હસ્તાક્ષરને જરા ફરક ન ચાલે. જેમ ડૉકટર પાસે દેહની રજૂઆત કરવામાં જરા પણ સંકોચ ન ચાલે તેમ ગુરુ પાસે પાપની કબૂલાતમાં જરા પણ શરમ ન ચાલે. મા પાસે જેમ નાનું બાળક ખુલ્લું રહે તેમ શિષ્ય ગુરુ પાસે દિલ ખુલ્લું કરે. શિષ્ય ! તું પણ આત્મશુદ્ધિ કરે જ છે ને?
પ્રતિક્રમણ શુ છે ? અતિચાર શું છે? ઈરિયાવહિયા શું છે? “ દેવસિઅ” આલાઉ” ” શુ` છે? અભુટ્ટિ શું છે? ત્યાં તે સભા વચ્ચે આ સૂત્રો રણકારભર્યા અવાજે બાલે છે. એવું સુંદર બાલે છે કે હું ખુશ થઈ જાઉં છું “ મિચ્છામિ દુક્કડમ ” બાલતાં સંવત્સરીના દિવસે આકાશ ગજવી દે છે. અને ગુરુ આગળ આલેાચના લેતાં પાણી પાણી થઈ જાય છે. હવે તું કેમ શરમાય છે? શા માટે ડર, ભય અને ક્ષેાભ અનુભવે છે?
t
ગુરુદેવ ! સાચુ` કહી દઉં... મારી પ્રવૃત્તિ મહાત્માની હતી. પણ વૃત્તિ મહાત્માની હતી નહિ. આપ સાચા સન છે!. મહંત છે. તેથી મારા પ્રત્યે સદૈવ કરૂણાના સ્રોત વહાવ્યો છે. ગુરુજી ! સરળના, શુદ્ધિથી ખૂબ દૂર છું. હજી માયા કપટ શવૃત્તિ ક્યારેક મારા મનમાં સવાર થઈ જાય છે. તેથી આલાચના લેતાં મારા પાપનું પાપ સામે નિવેદન કરતાં ક્ષેાભ અનુભવું છું. મનમાં થાય છે ગુરુજી તે ગંભીર છે પણ મને બીજા કોઇ પાપી માનશે સરળ સાધક પાપ થઈ ગયું, અનંત જ્ઞાનીએ જાણી લીધું હવે બે ચારથી છૂપાવવાથી શું ?-સૂરજ ક ઇ છાબડીએ ઢંકાય? પાપ નહિ આલેાવીએ,
?