________________
ર૪. નેવ ગૃહે ન નિહવે
.
જોયા વગર ચાલ્યા અને પગમાં પથ્થર વાગ્યો “હાય આજે તે કેવા લોકો છે. આમ વચ્ચે પથ્થરા નાખતાં હશે.” આમ કહી બીજાની ભૂલ પર ગાળો દેતાં પગ પંપાળતાં આગળ ચાલ્યા જવું તે આજના સમાજની ખાસ પદ્ધતિ છે.
કોઈ ભલી વ્યક્તિ કહે મહાનુભાવ! આમ ઘોંઘાટ શું કામ કરશે છો? આમ પથ્થર બાજુ પર મૂકી દે... સમસ્યા હલ થઈ જશે.
મેં વચ્ચે પથ્થર નાંખે છે તે હું બાજુ પર નાંખુ? મારૂં કામતો બૂમ પાડવાનું.” મેં સાંભળ્યુંને મને સલાહ આપવા આવ્યો તે હવે તું જ બાજુ પર નાંખ. તમે રસ્તામાં પથ્થર જોયો તો તમારે બાજુ પર નાંખવો જોઈએ. કોલાહલ કરી અમારી શાંતિના બગાડવી જોઈએ.
પિતાની ભૂલ છૂપાવવી અને બીજાની ભૂલ ઢોલ વગાડીને જાહેર કરવી તે રાગી પીના ફજેતા.
ભૂલ કરવી અને બીજાના નામે ચઢાવવી તે દુર્જનવૃત્તિ.
ખૂદની ભૂલ છૂપાવવી નહિ ભૂલ સ્વીકારવી તે સાધુવૃત્તિ. મનક!
અનાદિ કાલથી આશ્રના સંસ્કાર આત્મામાં સ્થિર થયેલા છે. સંવરના સંસ્કાર નવા છે. નૂતન સંસ્કાર–નૂતન આચાર પ્રણાલી છે. એટલે આત્માને સમજાવવો પડશે આચાર અને અનાચારના સતત ખ્યાલ રાખવા પડશે.