________________
૧૦૧
વાળે... પણ મારી વિદ્યાર્થીની મારા શિષ્યની જીવન પદ્ધત્તિ વીતરાગ જેવી હાય મારા શિષ્યની જીવન પદ્ધત્તિ વીતરાગી જેવી હાય...મારા શ્રમણ શિષ્ય પાસે ક્રોધ ફાવી ના જાય. તો તોફાન શાના કરી જાય ? હું શ્રમણના ગુરુ' છું. મારા શિષ્ય ક્ષમા માટે શ્રમ કરનારો છે.
ગુસ્સા અંતે કોઈ બાલ અજ્ઞાન તપસ્વીઓના સ્વભાવ છે. વાત વાતમાં ઘડીએ ઘડીએ નાની નાની બાબતમાં ગુસ્સા જેને સતાવી જાય છે. તે સાધુતા પાલન કરતા હાય પણ પરિણામે અસુર નિકાયના દેવ.
મનક ! પ્રભુના શાસનની મેાટી મેાટી વાત કરવાની નહી પણ પ્રભુના શાસનના રહસ્યને ક્રોધ સામે કેશરીયા કરવાના છે, ભૂલે ચૂકે પણ ક્રોધ તારા રાજ્યમાં ના પ્રવેશે એ માટે તારે સતત જાગૃત રહેવાનું છે.
શાસ્ત્રામૃતનાં પાન કર શાસ્ત્રામૃત દ્નારા ક્રોધના વિષ દૂર થઈ જશે. સમતામાં સ્થિર બનીશ. સમતાદ્નારા જ સાધુતાની શાભા નારા ડ્રામ—પ્રયત્ન ક્ષમાને તું કયારે પણ ગુસ્સાના આવેશને વશ ન થા. ગુસ્સા તને તારી સાધુતા ના ભૂલાવે. તેના પ્રતિદિન પ્રયત્ન કરજે, શું આ પ્રયત્નમાં સફળ બન એજ તારા ક્ષમા માટે શ્રમ કરી રહેલ પિતાની હાર્દિક ભાવના છે.
બેટા ! તું કામ કરનાર મજુર નહિ પણ ક્ષમા કાજે શ્રમ કશ્મ નારા ભડવીર ..લાડલા .શાસન સમજ અને અનાદિના શત્રુ સામે વિજયી બંને તે જ મારી પ્રસન્નતા, મારા આનંદ. ક્ષમાભાવને આત્મસ્થ બનાવ અને મને ખુશ કર.
પૂ. શય્યભવસૂરી મહારાજ મનક પર જે સમતાથી હાથ ફેરવી ક્રોધથી દૂર કરો છે, તે કરૂણા મારી પર ના કરો. કરગરીને વિનવું છું. હું પણ તમારો કોઈ જન્મના સ્નેહી છું.
બસ, મનકની જેમ મારા પણ ભાવ સ્વજન બને,