________________
૯૯
મોટાભાઈ પર હાથ ચલાવું મુઠ્ઠીને સફળ કરીશ. મસ્તક પરને ભાર હળવેા કરીશ. એજ મુઠ્ઠીએ જટાજૂટ બાલ ઊતાર્યા. લાચ કરી. શ્રમણને યોગ્ય મુંડન કર્યું.
કોઈને સહજ ગુસ્સામાં પણ તમાચા મારવા હાથ ઉપાડયા હાય. વ્યકિતછટકી જાય તેા હાથમાં અને છાતીમાં કેવી ઝણઝણાટી થાય છે. લાખા યુદ્ધમાં જે શ્રમ ના પડે તે મનમાં આવેલાં ક્રોધના આવેગને સમાવવામાં પડે છે. ક્રોધની પળને નિષ્ફળ બનાવવા હૃદય સાથે ભયંકર વિગ્રહમાં ઉતરવું પડે છે. એવી જગતના માનવાની પરિસ્થિતિ સહજ છે. ત્યારે બાહુબલીજીનું કેટલું પરાક્રમ કેવુ... વિશિષ્ટ અને પ્રેરક છે. શક્તિના સ્વામી બની ક્રોધને નિરર્થીક કરવા એ જ આત્મિક યોદ્ધાઆનું મુખ્ય કાર્ય છે.”
LL
શું બાલ મનકને હ ંમેશાં કપરાં જ ચઢાવ ચડવાના .હ ંમેશા મુશ્કેલીમાંથી જ વિજયી બનવાનું પિતા ગુરુ થઈને આવા કડક થઈ ગયા. પુત્રની દયા તા દૂર રહી પણ એક માસુમ બાલકની પણ દયા નથી આવતી, જ્યાં મહારથી હાંફી જાય છે. ત્યાં આ બાળકનું
શું ગજું ?
દુનિયાના સમસ્ત કાયરો અને અહિતસ્વીની આ મનોભૂમિકા રહેશે, કોઈ ભેાળા સ્પષ્ટ બાલશે. કોઈ મુત્સદી જુદી રીતે રજૂ કરશે. ભલા માનવ !
ભિખારીના પુત્રને એક જ વિદ્યા શીખવાડવાની હાય ..પેટ ભરવાની..ટુકડા રોટલા રળી ખાવાની...
.
રાજપુત્રની શિક્ષાપત્તિ અલગ હેાય તેને સમસ્ત વિદ્યા શિખવવાની...સમસ્ત પદ્ધત્તિ શિખવવાની શામ—દામદંડ ભેદનીતિ સમજવાની પણ ક્યારે કંઈ નીતિ આચરવાની તેની અનેાખી કોઠાસુઝ જોઈએ. ભિખારી ગમે તેવા હોંશિયાર હોય તો પણ તે રાજપુત્રન