________________
૫.
જ્યોતિ જમાવતા બિલોરી કાચના ટુકડા એઠાં કરવામાં સમય ના બગાડને ?
સમુનો અધિષ્ઠાયક અનાત દેવ પ્રસન્ન થયા બાદ છીપલાને પકડવા ના જતો. હું કેટલો પુણ્યશાળી છે? વાસનાની ઘેલછા જાગે તે પહેલા પ્રભુના શાસનની શરણાગતિ મળી. જ્ઞાનાવરણીય કર્મનો થોપશમ ચારિત્ર મોહનીય ક્ષયોપશમ શ્રદ્ધાની ઉજજવળતા પણ તે પ્રાપ્ત કરી હવે જે.જે.ના ભૂલતા.
જો તું મુખ હોત તો ગુરુઆજ્ઞા સ્વીકારી લેત જો તે અલ્પબુદ્ધિ હોત તે નવકારની માળા લઈને બેસી જાત, તને કોઈ આમંત્રવા ન આવત તારામાં બુદ્ધિ છે. એટલે તારી પાસે આકાશમાં રહેલા તારલા જેટલી સમસ્યાઓ ખડી થશે. લાભ અને નુકશાનના અટપટા આંકડા દેખાવા લાગશે.
કોઇ ત્રિવી તને દર્શન આપશે મારે ચેલ બની જા. એકાદ વરસમાં ગુરુ કરતાં પણ સવાયો પ્રસિદ્ધ થઈ જશે. તારા ગુરુને ચાર દિવાલ વચ્ચે કોઈએ ના ઓળખ્યો...તારા ચરણે દુનિયાના માંધાતાઓ પણ ઝુકશે.
ના..ના. મારે શેલો બને તે ફક્ત ૧૦ દિવસમાં કર્ણપિશાચીની વિઘા સિદ્ધ કરવાનો રસ્તો બતાવું ? સારી દુનિયાનું ભૂત ભવિષ્ય વર્તમાન તારી મુઠ્ઠીમાં. ત્યાં વળી ને બીજી દિશામાંથી કહેણ આવશે.
એ બુદ્ધિમાન
એ લફરામાં ના પડતો હું તને એકાદ મહિનામાં સત્તાનું સિંહાસન ધ્રુજાવતા શિખવાડી દઉ. લે આ ત્રાટક વિદ્યા સિદ્ધ કરી લે. ોતા તારા ઈશારા ઉપર નાચશે. તારી જ બોલબાલા થશે. ત્રીજી દિશાએથી કોઈક પિકારશે. ઓ પ્રવીણ !
મારા વર્ગમાં આવી જા. હું તે ચાણક્યનો ય ગુરુ છું. કુંકું