________________
ર૧. મિઅં અદુદ્દે અણુવી ભાસાએ
કોયલ અને કાગડામાં શું ફરક છે? રૂપરંગ બંનેના સમાન છે. એક કુળ અને એક જાતિ છે. કોયલ અને કાગડો જે સંવેદના અનુભવે છે તે પોતાની શકિત મુજબ પોતાના ભાવમાં રજુ કરે છે. છતાં કોયલનું ગીત સાંભળવા દોડી દોડીને સૌ આવે છે. બિચારો કાગડો બોલે છે અને લોકો મનમાં આંગળી નાખે છે. તેને પથ્થર મારે છે. તેનાથી દૂર થઈ જાય છે.
કારણ ? સત્ય, પણ પ્રિય મધુરું સાંભળવાને માનવ ટેવાયેલા છે. જન્મદાત્રી માતા પણ કડવું કહે તે સાંભળનું ગમતું નથી.
ક્રોધ, માન, માયા, લોભ, દુસ્વર, અનાદેય, અપયશ, આ પાપપ્રકૃતિ છે. એવું જાણનારને પણ કોઈ જાણે અજાણે પાપી કહી દે તે દાહ થાય છે. હું પાપી? કેમ નહિ? પાપપ્રકૃતિ ઉદયમાં છે તેથી પાપી.. આ સાચું સત્ય કાનને કઠોર લાગે છે. દિલ સ્વીકારવા ના કહે છે તો પછી જે આત્મા પાપ, પુણ્યને નથી સમજતાં ધર્મકર્મને સમજતા નથી. સમ્યકત્વ, મિથ્યાત્વને સમજતાં નથી તે કેવી રીતે સત્યભાષાને અપનાવી શકે? મનક...
સાધુ જીવન સ્વીકાર્યું કરેમિભ તે ઉચ્ચરી ત્યારથી મારી આઠમાતા સાધનાના પ્રગટીકરણમાં ભાષાસમિતિની જરૂર પડશે. ભાષામિનિ નને જીવનમાં એક અનોખો વિવેક સમજાવશે.
બોલવાનું પણ હિતકાજે. બોલવાનું પણ પાપ ન લાગે તેવું. બોલવાનું પણ કાનને અપ્રિય ન લાગે તેવું.
પાપી... આસ
પાપ પુણયને નથી સ
ક
રીતે સત્યભાષાને