________________
૯૫
આસુરી યજ્ઞા અને આસુરી આરાધનાથી જ્યારે ખર દાનવા જાગી ઉઠે છે ત્યારે તેના નાતરનારને પ્રથમ ભક્ષ બનાવે છે. તેમ
'
તારૂ વચન કયારેક તને પણ ભરખી જશે.
જગતની બધી આગા જ્વલિત બન્યા પછી પણ વશમાં લેવાની કોઈક શક્તિ છે પણ વચનથી પ્રગટેલ દાવાનલને ઓલવવા હજી કોઇ શકિનના સંશાધન થયા નથી. બળ પહેલે જ નિયમ કર જેટલું જોયું જેટલું સાંભળ્યું તેમાંથી અયેાગ્યને ભૂલી જઇશ. યોગ્ય વાત પણ મહાપુરૂષના વચનને અનુસાર સંયમી બની જરૂર પડે વિવેકપૂર્વક પાપ રહિત પ્રમાણ પુરસ્કર-વિચારીને હિતકર બાલીશ.
જેમ હમણાં જ નવું ઘર બંધાવ્યું છે. સંપૂર્ણ આધુનિક સુખ સગવડતાના સાધના છે. કોઇ વાતની અપૂર્ણતા નથી. ગરમ-ઠંડી પહાડ——ઉદ્યાન જે કહેા તે બધા જ દશ્યા બધા જ વાતાવરણ બધી જ અનુકૂળતાવાળું ઘર . કોઈને ઘર જોવા બાલાવ્યા ફરી ફરીને ઘરના એક એક ખૂણા બતાવ્યા દરેક પાછળ તમારી કલાદિષ્ટ તમારી આગવી સૂઝના દન કરાવ્યા. પણ ભલા ગટર અને સાંડાશની કેમ વાત ના કરી. એ તે કઈ કરાય ?
જેમ ઘર બતાવીયે પણ વિવેકથી જ બતાવાય. તેમ બેાલવાનું પણ સયમપૂર્વક જ વિવેક ચૂકીને ક્યારે ન બાલાય. તેમ પુણ્યશાળી અનેક માણસાના પરિચયમાં આવ્યા ..વિશિષ્ટ બુદ્ધિ વિશિષ્ટ સ્મરણ શકિત, અનેાખી નિરીક્ષણ શકિત છતાં દરેકને દરેક વાત થાય આપણા વ્યકિતત્વને અનુરૂપ, સામા માણસના વ્યકિતત્વને અનુરૂપ જ વાત
કરાય.
રાષ્ટ્રપતિને ઉભા રાખી કોઈ છેારા કહે તમે અમારા ભારતના સોષ્ઠ નાગરિક છે તે મારૂં શરીર ખૂબ તપે છે મને તાવ છે કે નહિ કહા ને ? સાચે આ છેકો આપણને મૂર્ખ લાગે. તાવ અંગે “મા’ ને પૂછાય, ડોકટરને પૂછાય. રાષ્ટ્રપતિને નહિ. રાષ્ટ્રપતિ આગળ