________________
૮૮
આત્મવિદ્યા એટલે કેવલજ્ઞાન પ્રાપ્તિની પૂર્વાવસ્થાનું શ્રુતજ્ઞાન.
શાસ્ત્રના રહસ્યોને જ્ઞાતા બન. વિસ્મરણ થાય તો પણ મુંઝાતે નહિ ક્ષયશમભાવની વિચિત્રતા છે. આજ અને આવતીકાલ વચ્ચે અંતર રહેવાનું તારો ક્ષયોપશમ શુદ્ધ, તીવ્ર થશે યા મંદ થશે..પણ જો આત્મવિદ્યા મેળવશે તે શરદ ઋતુના ચંદ્રની જેમ કર્મ રહિત વિમલ બની સિદ્ધિ પ્રાપ્ત કરીશ અથવા અલ્પભવમા મોક્ષે જઈ શકીશ તેવો વૈમાનિક દેવ બનીશ.