________________
૭૩
શાસ્ત્રે કહેલા સમયે ક્રિયા કરે તો સાધુ કાલચારી કહેવાય. અન્યથા અકાલચારી કહેવાય. કાલચારી બને છે તેને શાસનદેવે પણ સહાય કરે છે. કાલે સ્વાધ્યાય કરવાથી અને અકાલને વર્તવાથી જ્ઞાનાચારના પ્રથમ આચારનુ પાલન થાય છે.
પ્રભુના શાસનમાં તે અઘ્યયનના સમય હોય છે. કાલિકસૂત્રેા અને ઉત્કાલિક સૂત્રોનાં સ્વાધ્યાયનો પણ સમય હાય છે. કાલનામનાં જ્ઞાનાચારનું પાલન જ્ઞાનાવરણીય કર્મના ક્ષયાપશમમાં સહાયક થાય છે. જે કાળે જે ક્રિયા કરવાની તે કાળે તે ક્રિયા કરવાથી કાલલબ્ધિ પ્રગટે છે.
પ્રભુના શાસનમાં કાળનું ~ સમયનું કેટલું બધું મહત્વ છે. આરાધના ..તપ... ત્યાગ .. જય . યાન. . દીક્ષા. . વ્રત .. પ્રદ... પ્રતિષ્ઠા... અણસણ આ બધાનાં અંગે વિશિષ્ટ નક્ષત્રો. વિશિષ્ટ યોગા. શાસ્ર કહેલાં નક્ષત્રો. યોગામાં જો તે વિધિ થાય તે તેના વિશિષ્ટ ફળા છે.
ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય જેમ દ્રવ્ય છે તેમ કાળ પણ એક દ્રવ્ય છે. જો દ્રવ્ય છે તે તેના ધર્મ જીવ પર અસર કરવાને. તેથી સમયની મર્યાદા સાચવવી જોઇએ.
મનક ! સમયની મર્યાદા જે જાળવતા નથી તે જિનાજ્ઞા તથા ગુવિજ્ઞાના ભંજક થાય છે. ખુદના માનવ જન્મને રાગદ્વેષમાં અને પ્રમાદમાં વેડફી નાંખે છે અને અંતે અનંત સસારમાં પરિભ્રમણ કરે છે.
મનક !
ફરી વિચાર કાલચક્ર નિયમિત છે. એક ઉત્સર્પિણી અવસર્પિણીમાં ચાવીસ તીર્થંકર ~ બાર ચક્રવતી નવ વાસુદેવ, નવ બળદેવ પ્રતિભવાસુદેવાય છે. ઉત્સર્પિણીમાં વર્ણ .. ગંધ... રસ. . સ્પર્શ.
વ
-
"