________________
સાધુ એટલે સજજન શિરોમણિ. કનું દેવું ચૂકવતા કાયરતા ન અનુભવે. મરણપ્રાપ્ત થતાં ગ્લાનિ ન અનુભવે.
જીવન અને મરણમાં સમાન શત્રુ અને મિત્રમાં સમાન
સેાના અને માટીમાં સમાન
ભવ અને મેક્ષમાં સમાન એટલે મુધાવી જીવનમાં આસકિત નહિ...મરણમાં ગ્લાનિ નહિ .. રાગમાં રકતતા નહિ દ્વેષમાં દીનતા નહિ.
મુધાજીવી શેાધે મુધાદાયીને
સાધુતાને કારણે પાત્રતાથી પ્રેરાઈને દાન કરે તે મુધાદાયી.
સ્વજન છે, સ્નેહી છે, સંબંધી છે, જ્ઞાતિ બંધુ છે, દેશબંધુ છે, ઉપકારી છે, કયારેક કામ લાગશે, દવા બતાવશે. દુઆ આપશે, સમા જમાં કીર્તિ વધશે, પરલાક સુધરશે, આવી કોઈ પણ કામના...ઝંખના વગર સત્પાત્રમાં ધર્માંથી પ્રેરાઈને દાન આપે તે મુધાદાતા.
પાત્રમાં દાન આપવું તે મારું કર્તવ્ય છે આજ વિચારે તે મુધાદાતા...
દેહને માટે'નહિ, દેહના સંબધી માટે નહિ, રાગ માટે નહિ રાગી માટે નહિ...આરોગ્ય વધે તે માટે નહિ, અનારોગ્ય દૂર થાય તે માટે નહિ. ફક્ત સાધુતાના પાલન માટે જે આહાર ગ્રહણ થાય. તે મુધાલબ્ધ.
મુધાજીવીને મુધાદાતા સાથે મુધાલબ્ધ આ ત્રણેને યાગ મળે તા... સમ્યગ દર્શન.. સમ્યગ ચારિત્રને ત્રિવેણી સંગમ થાય તે જેમ મેાક્ષ...દેવ——ગુરૂ ધર્મ મળે તો જેમ સત્પંથ પ્રાપ્તિ...ધ્યાતા ધ્યેય અને ધ્યાન મળે તે જેમ અભેદ. .તેમ મુધાજીવી...મુધાદાતા ..અને મુધાલબ્ધ મળે તા સાધકની સહજ સિદ્ધિ થાય છે..
-