________________
૧૬. સુધાજીવી મુધાદાયી
છે.
એક સભામાં વકતા જોરશોરથી શ્રોતાઓની પ્રશંસા કરતા હતા. નટસ્થ નિરીક્ષકને થયું...ધન્ય વક્તા ! કેટલા સુંદર શ્રોતા મળ્યા છે. સભા પૂર્ણ થઈ. હસી હસીને શ્રોતાની પ્રશંસા કરનાર વક્તા બરાડા પાડી બોલાવા લાગ્યા. બેકાર આદમી છો ! પહેલાં કેટલું માન આપતાં હતાં?
તટસ્થ નિરીક્ષકને થયું લાવ ઝઘડો પતાવું
શ્રેતા પાસે ગયા. કહ્યું વિદાન સાથે સભ્ય વર્તન રાખે. આમ કેમ ઉપેક્ષા કરે છે?
શ્રોતા • ઉપેક્ષા ન કરીએ તો શું કરીએ? તેમના પેટ અને પટારા પણ ભરીએ..! ઘણાં વક્તા મળે છે. જવા દો.એમનું માં પણ જોવું નથી.
ત્યાંથી ગયા વક્તા પાસે.
તમે તે વિદ્વાન છો શાંતિ રાખો.”
વિદ્વાન : વિદ્વાન છું એટલે જ ફસાયો. વ્યાપારી હોત તે ન ફસાત અહીં લાવવો હતો ત્યારે સાકર જેવા અને હવે લાગ્યા કવા?
તટસ્થ : પણ તમે ઘડીકમાં કેમ કડવા થયા? સમજ્યા વગર પ્રશંસા કરતાં હતાં ? વિદ્વાન અંતે વિદ્વાન છે. સહસા મુખમાંથી શબ્દો નીકળી પડયા...ગરજ બિચારી બાપડી હું નિંદાયો તે તો દીક! પણ મારી સરસ્વતીનું પણ મેં લોભમાં આવીને અપમાન કરાવ્યું.
જગતના સમસ્ત અજ્ઞાની સ્વાથી માનવોની મીઠાશ કોઈક સ્વાર્થ માટે જ હોય છે. શાન્તનું જેવા મહામંત્રી પણ ગુરુને “શાન્તનુવિહાર [નો ખૂણે ખૂણો બતાવી થાકે છે. સમસ્ત પાટણ જે શાનનું વિહારની