________________
૬૪
નહિ બાલવાની, મારા ગુરૂ તીર્થંકર સદશ છે. જેમકેવળજ્ઞાન બાદ તીર્થંકર પરમાત્મા એકલા ન હેાય તેમ મારા ગુરૂ પણ મેટા સમુદાયથી પરિવરેલા છે. જે હું વિનયપૂર્વક નમ્રતાપૂર્વતક શાંત થઈને કામળ સ્વરે બાલીશ તો મારું જોઈ સૌ તે રીતે બેાલતાં શીખશે. હું આ નિયમના ભંગ કરું તો બધાને અવિનય-ઉદ્ધતાઈ શીખવાડવાનું જાણે અજાણે મને પાપ લાગે. જેમ આપણે ઓધા મુહપત્તિ સાથે રાખીએ છીએ તે આપણાં પછી દીક્ષિત પણ આપણું અનુકરણ કરે છે. જેમ ભાષાના—વિનય—વિવેક નમ્રતાના મારા નિયમને અનુકરણ કરવાના છે. મારી પ્રવૃત્તિ મારાથી લઘુદીક્ષિતને અનુકરણીય બની જાય છે. સારી બાબતમાં મારાથી નાના મારા શિષ્ય અને કે નહિ પણ અવગુણની બાબતમાં તા મારા જ શિષ્ય બનવાના છે. મારા ગુરૂએ પ્રભુ અને ગૌતમસ્વામીના મારા ગુરૂએ ગૌતમરવામી અને કેશીકુમારના આલાપ— સલાપ સમજાવ્યો છે. આ બધા શુભભાવા હ્રદયમાં પુન: પુન: સ્મરણ કરી ગુરુદેવ સાથે બાલાય.
ગૌચરી લઈ આવ્યા છે. ક્ષુધા વેદનીય દૂર કરવાની ભાવના છે. પણ તું મુમુક્ષુ! તુ હિતકામી ! તું લાભચાહક ! ગૌચરી વાપરતાં પહેલાં પૂજયાને આહાર માટે નિમંત્રણ આપે.
(“ જઈ મેં અણુગ્ગહં કુંજજા સાહુ હુજામિ તારિઓ. ”) જે મારી પર કૃપા કરશેા તા હું માનીશ મને સંસાર સાગરથી તારી દીધા.
કેટલી નાની ક્રિયા પણ કેવી ઉમદા ભાવના. શબ્દો નથી પણ તેની અંદર હૈયાને હર્ષ પ્રગટિત થઈ રહ્યો છે. પ્રભુ ! પ્રભુ ! મેં અનંત ભવ ભ્રમણ કર્યા છે. જીભને આધીન બની ખાવા માટે મે અનેક પાપ કર્યા છે. આપે કૃપા ન કરી હોત તે! હું કર્યાંથી સાધુ બનત ? સાધુ બન્યા વગર ૪૨ દેષ રહિત નિર્દોષ ગૌચરીના વિધિ કર્યાંથી સમત ? નિર્દોષ ગૌચરી લાવ્યા બાદ ગુરૂ ભગવંતના લાભ...મને સાથે આપની મહેરબાની—કૃપા હોય તે જ અન્યથા કયારે પણ નહિ.