________________
૫૬
અસંભ્રાન્ત દશા એટલે સતત જાગૃત અવસ્થા. અસંભ્રાન્ત દશા એટલે આત્માની ઉન્નત અવસ્થા. અસંભ્રાન્ત દશા એટલે અનંત પ્રતિ અમીટગતિએ દોડ મૂકનાર અસંભ્રાન્ત બન. ભ્રાન્તિ ભ્રમ ..તારા માર્ગના ભયંકર વિદન છે.
ભ્રાન્ત આત્મા કર્તવ્યપથથી સ્મુત થાય છે. ભ્રાન્ત મંઝીલે પહોંચી શકતા નથી. તે પછી સંભ્રાન્તનું તે પૂછવું શું?
સંભ્રાન્ત પ્રત્યેક ક્રિયામાં સ્વાર્થ તત્પર બને છે સાધક વાર્થ પર બને છે. ત્યારે સ્વ – પરના રક્ષક તારક ઉદ્ધારક સ્વમાં સીમિત બની જાય છે. ચૌદરાજ લેાકના સમસ્ત જીવને વિચાર કરનાર પેાતાની પરિધ પર ઘૂમવા લાગે છે. આત્માની સાધના ભૂલી દેહની સાધનામાં લીન બને છે. સાંભળ—ધ્યાનપૂર્વક સાંભળ.
આહાર દેહની જરૂરિયાત એ વિશ્વની વાત. સાધકને મન આહાર એટલે મેાક્ષસાધક દેહનું માત્ર સાધન. સાધક સાધન પણ સાધનાથી મેળવે તેનું સાવધાનીથી રક્ષણ કરે. આકાર જેવી દેહની જરૂરિયાત માટે પણ દેહ ભાવ ભૂલી જવાના. મેક્ષના ભાવ મુખ્ય રાખવાને એટલે જ અસંભ્રાન્ત બનવાનું. અસંભ્રાન્તને હુ પહેલા પહોંચુ તેવા ભાવ પેદા ન થાય.
અસંભ્રાન્તને “ મને મળશે નિહ તેવા દીનભાવ પેદા ન થાય અસંભ્રાન્તને પગ મૂકતાં પહેલા ઇર્યાસમિતિ યાદ આવે. તેથી જીવદયાના ખ્યાલ રહે.
""
અસંભ્રાન્તને બેાલતાં પહેલાં ભાષાસિતિને ખ્યાલ આવે તેથી તેનાથી પાપમય દિલ દુ.ખહર સર્વજ્ઞની આજ્ઞા વિરૂદ્ધ વચન કયારે પણ ન બાલાય.
અરાંભ્રાન્તને ગૌચરી જતાં પહેલાં ગુરુ આજ્ઞા ગુરુ કૃપા યાદ આવે. એટલે બાલે ઇચ્છાકારણ—સંદિસહ ભગવન.