________________
ગુસ્સો ગુલાંટ ખવરાવે નહિ. સાધક પાસે કર્મસત્તા અને ધર્મસત્તા બનેની માહિતી છે. તે બંનેની શકિત જાણે તેથી કર્મવિજયી બને તો પણ ગભરાય નહિ. કારણ. તે જાણે છે. એક દિવસ સોનાનો સૂરજ ઉગવાનો છે.
તું વીતરાગના દર્શાવેલા માર્ગે ચાલે છે. તે તને સિદ્ધિને સંશય રહે જ નહીં, જો તને સિદ્ધિનો સંશય ન થાય તે તારી સિદ્ધિ નિશ્ચિત છે! તારી સિદ્ધિ નિશ્ચિત છે તેથી તું આનંદમાં રહેવો જ જોઈએ?
ઉદ્ગવિગ્નતા નિષ્ફળને હેય. ઉદ્વિગ્નતા સફળતાનાં ફકધારીને હોય. ઉદ્દવિગ્નતા નિ:સહાય અને નોંધારાને હેય. પણ તારા જેવા સાધકને ઉદ્ધવિગ્નતા શાની હોય? ઉદૃવિગ્નતા એટલે ખેદ,
આ ખેદ જ આરાયેલી આરાધનાને છેદ કરે છે. આ ખેદને તું દૂર સુદૂર ફગાવી દે!
સાધક,
નું અનુદવિગ્ન બન. તારા વિજ્યના મંગળગીતો તને રાંભળાવા. લાગશે.